• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગામ થી જમીન 2 ક...
ગામ થી જમીન 2 ક...
ગામ થી જમીન 2 ક...
ગામ થી જમીન 2 ક...
ગામ થી જમીન 2 ક...
ગામ થી જમીન 2 ક...
  • Piyush Patel

  • Jun 04 '25 03:19 PM

ગામ થી જમીન 2 કિમી રસ્તો નજીક

  • Piyush Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

8 વિઘા જમીન 2 વાર પાક લઈ શકાય તેવી લેવલ કરેલી જમીન છે 1 કૂવો છે 1 પાણી નો બોર છે પાણી માં 3 લોક નો ભાગ સાથે. ફૂલ લોકેશન વાળી જમીન. જંગલ બાજુ મા. જમીન થી 15 કિમી સાસણ રસ્તો. ગામ - પીયાવા ગીર. તા - વિસાવદર . જી - જુનાગઢ mo - 9725538400 પિયુષ પટેલ


₹ 1200000

સ્થળ : પિયાવા (ગીર),વિસાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.