Rajesh Chovatiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ નું ઓપનેર ચના માંડવી સોયાબીન
બે જાળી તેર વીઘા માંડવી તેર વીઘા ના ચના માં હકેલું સે હાવ નવા જેવું સે મોડલ ૧૨ ૨૦૨૩ માં લીધેલું સે
કિંમત ૯૫૦૦૦
ગામ ખજૂરી પીપળીયા
તાલુકો કુકાવાવ
જીલો અમરેલી
કિંમત માં ફેરફાર કરી આપશું
નામ રજૂ ભાઈ ચોવટીયા
કિંમત પંસાનું હજાર