ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાસે 10 દિવસ ની કાચી છે પેલાં વેતર માં દૂધ 9 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે ટોટલ જવાબદારી વેચવાની છે કિંમત વારિ છે લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ખોટા ફોન કે મેસેજ કરતા નય કિંમત નોર્મલ ફેરફાર થાસે કિંમત રૂ બે લાખ એકવિસ હજાર 20000,21000 ફુલ હાડ ગજું
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા