• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ghodo
ghodo
  • Ashish Makwana

  • May 04 '25 12:51 PM

ghodo

  • Ashish Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ghodo devano che khota msg ke phone no karva koy ne


₹ 35000

સ્થળ : હજીરાધાર,લાઠી,અમરેલી

બે ઘોડી વેચવાની છે
બંને ઘોડી વેચવાની છે 1 ક્યાડી પંચકલાંણ સાવ સોજી હાલવા વાળી હાલ સભર છે 11 મો મહિનો ચાલુ છે 16/6/2024 ના રોજ ઘોડો બતાવેલો છે પાણવી સમ્રાટ વાળા નાગ નો સીધો વછેરો આઝાદ બતાવેલ છે ઘોડો આખો કાળો પંછીયો હતો ગજું 62+ હતું ઘરનોજ હતો.ફુલેકાં ની ચાલુ છે કિંમત રૂ.1,20,000/-બચ્ચાં બાપ ઉપર ફેંકે છે.કિંમત માં ફેર ફાર થઈ જશે કોઈ ફોલ્ટ નથી. 2 લાલ પંચકલાંણ એક પગ માં જવાબ છે નામ કોમલ છે ફૂલ ટ્રેન જેટલું બોલો એટલુંજ કરે સમજુ ફૂલ છે 5 વર્ષ ની થઈ હાલ હળવા માં ફૂલ અને કૂદવા માં ફૂલ અને ફૂલેકા વરરાજા ની કમ્પ્લીટ સાવ સોજી ગજું 60+ છે એક વાર થાણ લીધેલું છે વચેરા ફૂલ બાપ ઉપર ફેંકે છે.કિંમત 60,000/- ભાવ માટે રૂબરૂ મળો. બંને ઘોડી જવાબદારી થી આપવાની છે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નઇ બિલકુલ સોજી બંને છે વહેલા તે પહેલાં ના ધોરણે આપવાની છે. બહારગામ રેવા જવાનું હોવાથી આપી દેવાની છે.
...વધુ વાંચો
કુલદીપ જીતેન્દ્રભાઈ જોષી
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.