Amin Matva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ધોરી બકરી દેશી 4 મઈના નો ગાભ છે ને લાલ બકરી જમના પરી છે એને 3.5.5 મ.ઈના નો ગાભ છે બેઈ બકરી સોજત બકરે ફેરવેલ છે ધોરી ની કીમત 14500 ને લાલ ની કીમત 16500 કીમત મા જાજો ફેરફાર નઈ થાઈ