Arvind Bhai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સરદાર ગઢની બાજુમાં મજેઠી ગામમાં બળદ જોવા મળશે બે ગોટલા ને એક બળદ
દેશી બળજ વેચવાનો છે ભાઈ બે બાજુ હાલે કમ્પલેટ આખી લેવાની છૂટાકી જોડીને લઈ જવાનો કોઈ જાતનો નથી
જામ્બા ગોટલા એક એક વાવણી વાવેલા છે ભાઈ વેચવાના
મારે બેહે ફરી જાય એની ટોટલ જવાબદારીથી દેવાના છે ભાઈ કોઈ જાતનો ખોલ નથી ફુલ જવાબદારીથી દેવાના છે