નુવોલ હોસઁ શેમ્પૂ
NUVOL Horse Shampoo
ઘોડા, ઘોડીને નવડાવવા માટે શેમ્પુ
- ચાંમડી અને રૂંવાટીમાંથી ધૂળ, માટી, કિચડ, ગંદકી, ડેબિૃસ સંપૂણઁપણે દૂર થાય
- ચાંમડી, વાળ અને રૂંવાટી સુંવાળી, ચડકતી, મુલાયમ, ચમકદાર, રેશમી, સ્વસ્થ, નિરોગી થાય
- હોસઁ શો સ્પધાઁ માટે સુંદરતામાં વધારો થાય
- રમતની ઘોડીને વરઘોડા માટે તૈયાર કરવા
- સફેદ ઘોડા-ઘોડીના લાદ અને પેશાબના પીળા ડાઘા દૂર થાય
પેકિંગ: ૧ લિટર, ૫ લિટર
માત્રા: ૭૫-૧૦૦ મિલિ એક વાર નવડાવવા
...વધુ વાંચો
Ankit Patel