બે બળદ ફીમાં આપવાના છે અતિવૃષ્ટ
બે બળદ મારી પાછે છે અતિવૃષ્ટિના કારણે મારી પાછે નીણ નથી એટલે જે ખેડૂત પાછે નીણ હોય અને મારા બળદ દુઃખી નો થાઈ એવા ખેડૂત ને આ બે બળદ ફીમાં આપવા છે મારૂ નામ જયસુખભાઇ હીરપરા છે હુ વીસાવદર તાલુકા ગા લીલીયા ગીર
...વધુ વાંચો
જયસુખ હીરપરા