અમરેલી વડીયા બાવળ બરવાળા ગામ ને નજીકમાં 10 વીઘા જમીન આવેલી છે
Gautambhai Vaghasiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બરવાળા બાવળની એકદમ લોકેશન વાળી જગ્યાએ જમીન વેચવાની છે જમીન છે 10વીધા ફુંલ પાણી વાળી જમીન જમીન મા એક બોર છે ફરતે તાર ફેન્સિંગ છે એક ઓજ છે પાણી સ્ટોક કરવા માટે જમીન માં રહેવા માટે ઓરડી છે જમીન ગામ ને નજીક ના લોકેશન માં આવેલ છે
1 વીઘા જમીન નો ભાવ છે 15 લાખ
ભાવ મા ફેરફાર થશે