Nilsh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાસડી વેચવાની છે હાલમા ચાર ફૂટ ઉચાઈ છે
બે વરસ ની છે
શોખ થી પારેલ છે શોખ થી વેચવાની છે
પુરી સધ્ધર ગાય ની વાસડી છે
માને ત્રણ વેતર દોયેલ હતી
મા નૂ દૂધ 8+9 લીટર કરતી એક ટામ નુ