Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
pado
Boliya Karan
Jan 04 '25 03:00 PM
pado
Boliya Karan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
pado
₹ 60
સ્થળ : ધારૈઇ,ચોટીલા,સુરેન્દ્રનગર
View All
આ ભેંસ વેચવાની સે
આ ભેંસ વેચવાની સે અને બીજો વેતરસે પહેલા વિતરમા સાડા ચાર લીટર દૂધ હતું બીજું વેતરો ગાભરો સે
...વધુ વાંચો
Imatiyaj Mosani
ભેંસ લેવાની છે
ભેંસ લેવાની છે સારી ગાભન અથવા દુજનિ વયાગલ ઓકે કોય પાસે હોય તો ફોટા વિડિયો નાંખજો ભાઈ ઓકે
...વધુ વાંચો
Prafull Chudasama
ભેશ વેચવાની છે.
ભેંશ વેચવાની છે..
...વધુ વાંચો
Sanjay Odedra
ભેંસ ગાય
5 5લિટર દૂધ ભેંશ નું ગાય નું દૂધ 6 6 લિટર 5વેતર ભેંશ 3વેતર ગાય
...વધુ વાંચો
Karan Dav
9106765290
આ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Nayan Rabari
ભેંશ
45દિવસ ની વ્યાલ 5.5લીટર દુધ છે બેય ટાણા ખાણ ઉપર દોવા દીયેછે ટોટલ જવાબદારી ફોટો કે વિડીયો મોકલ વામા નય આવૅ રૂબરૂ આવી ને જોય જાવી
...વધુ વાંચો
Muna Bhai Bharvad
ગાભણ
2 મયના ગાભ એક ટાઇમ દોવા દયે છે પેલૂ વેતર
...વધુ વાંચો
શીવરાજ માજરીયા
bhesh
bhesh vechvani che 1 vetar viyani ane 25 divas thaya dudh 5-5 liter jene levani hoy te j phone ke msj kare
...વધુ વાંચો
રવીરાજસીહ જેઠવા
ભેસનાસાટાકરવાનાછેઅનેવેસવાનીપણછે
ભેસનાસાટાકરવાનાછેઅનેવેચવાનીછેવેતરતીજુ મહીનાદિવસનીવીયાયગયછેપાડુમરીગયુદુધસાડાતનલીટર સાવસોજીટોટલજવાબદારીગમેતેનેદોયલેવાનીછુટ
...વધુ વાંચો
Bhikhabhai Gadhvi
ખડેલું વેચવા નું છે
ખડેલુ વેચવા નું છે સારા વેલાં નું છે .. 3 વરસ નું છે . જાફરબાદ છે . ગામ. માંથાસુરિય તાલાલા ની નજીક છે
...વધુ વાંચો
Karmdeep Kumar Dodiya
9638461427
ભેંસ લેવા છે ફોટો મોકલો જે
...વધુ વાંચો
Veja Goraniya
ભેસ લેવાની છે
ભેસ લેવાનીછે
...વધુ વાંચો
Dev Sumaniya
ભેંસ વેચવાની છે
4 વેતર 2/2 લીટર દૂધ ઠોઢ મંયનો ગાભ બંધી જવાબદારી થઈને દેવાની છે
...વધુ વાંચો
Bhikhu Nandaniya
ભેંસ
ભેંસ વેચવાની છે 8 લીટર દુધ 9512994592
...વધુ વાંચો
મિતેષ વાઢેર
, ભેંશ
૩.૫ અને ૪ લીટર દૂધ આપે છે નીસે પડો છે ૮દિવસ થયા વિવાણી એને
...વધુ વાંચો
Narendra Chavda
પાડો
તણવરશનો ફુટિગયો
...વધુ વાંચો
Dipak Musar
બે પાડી
એક 6 મહિના ની એક 7 મહિના ની જાફરાબાદી ભેંસ ની છે સાચવા વારા ને આપવા ની છૈ કીમત 17 બેનાં ગામ વાશરા ગોંડલ ની બાજુ માં
...વધુ વાંચો
Raju Bharvad Soriya
ગાય,
બિજુ,વેતર,4+4,લિટર,દુધ,,કીમત,14000,,
...વધુ વાંચો
Tinabhai Rathod
બે ખડેલા વેચવાના સે
ચાર મહિના પુરા અને પાંચ મહિનો ચાલુ ગાભની જવાબદારી સારાહે સાટા પણ કરીશું
...વધુ વાંચો
હરશુખભાઈ શાળમિયા
બેખડેલી વેચવાની છે
બે ખડી લઈને બીજદાન મૂકેલા છે બે ખડેલી સાડા ત્રણ ચાર વર્ષની છે ફોટા વિડીયો નાખવામાં આવશે નહીં રૂબરૂમાં જોયા પછી કિંમતમાં નોર્મલ થશે ફોનમાં કિંમત કરવામાં આવશે નહીં 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
bhesh vesvani se
3ju vetar 15 divash ni kashi 6litar dudha
...વધુ વાંચો
Raju Khuti
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે બીજું વેતર છે પંદર દિવસની કાચી છે બધી જવાબદારી
...વધુ વાંચો
મનસૂખભાઈ કોડીયાતર
ભેંસ લેવાની છે
પેલા બીજા વેતર માં સારી જાફરાબાદી ભેંસલેવાની છે
...વધુ વાંચો
Vishal Ahir
Bhesu
Bhesu vesvani se 2 se bey viyaneli se mendarda jova malse mo 9904283150 khota fon karva nay
...વધુ વાંચો
Punit Bhai Manjariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે. બીજું વેતર આઠ દિવસની કાચી છે મેસેજ ના કરવા ફોન કરીને વાત કરી લેવી
...વધુ વાંચો
Govind Sagar
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે દોઢ મહિનાની વીયેગલ છે પાંચ પાંચ લિટર કરે છે સાટા કરવા છે
...વધુ વાંચો
Enus Ghugha
ભેંશ વેચવા ની છે
તીજું વેતર વિયાણેલી છે મહિના ની નીસે પાડી ૭. લીટર
...વધુ વાંચો
Vejo Khambhla
ભેંશ
ભેંશ વેશવાની સે 45 દિવસ ની વયાનેલ સે એક ટાઇમ અજીસન મારવું પડે એક ટાઈમ નથી મારવું પડતું નીસે પાડો હતો મારી ગયો સાંજ.4 લી. સવાર.4.5 લી વિગત વાસી નેજ ફોન કરવો બીજા ફોટા વિડિયો નથી ઓક
...વધુ વાંચો
Daki Shailesh Lakhaman Bhai
ભેંશ વેશવાપની સે વેતર 4સે 10કાસ
ભેજ વેશવાની સે જવાબદારી 10કાસી દુધ 7લીડર સે ખોટો ફોન કરવો
...વધુ વાંચો
અશ્વિન બિજલ કામળિયા
વેચવાનો છે 8905519154
વેચવાનો છે 8905519154
...વધુ વાંચો
ગોગન સામળા
જાફરાબાદી ભેંસ આપવાની છે.
જાફરાબાદી ભેંસ આપવાની છે. 2 જુ વેતર વયાં છે. 17 દિવસ ની કાસી છે. મો:9574265235 ગામ:બલોચ તાલુકો: કુતિયાણા જિલ્લા:પોરબંદર ....
...વધુ વાંચો
Hardip Gal
ખડેલી
2 મહિના ની ગાભણ
...વધુ વાંચો
Amit Nanera
ખડેલી વેચવાની છે
એક મહિના ની ગાફલી છે
...વધુ વાંચો
Vajashi Bhai Karangiya
ભેંશ વેચવાની સે
બની ભેંસ બીજું વેતર વ્યાસે એક મહિના મા વ્યાસે ફૂલ જવાબ દારી પેલા વેતર મા 6લીટર દૂધ હતુ નેવું હજાર
...વધુ વાંચો
Kana Nandaniya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પહેલું વેતર 10 મો મહિનો ચાલુ 20 25 દિવસની કાચી
...વધુ વાંચો
Mahesh Dayatar
વેચવાની છે 3 વેતર છે
4 મહિના ગાભ છે
...વધુ વાંચો
હિતેશ પટેલ
ભેંસ વેચવાની. છે
ભેંસ વેચવાની. છે. દુધ 4 લીટર 9879872090
...વધુ વાંચો
Varjag Ranari
કોડીયાતર રાજુ
ભેંસ વેચવાની ની છે પંદર દિવસ કાસી
...વધુ વાંચો
રાજૂ કોડીયાતર
ખડેલી વેચવાની
ખડેલી વેચવાની છે પોણા ત્રણ વર્ષની છે અને ઓરીજનલ જાફરાબાદી છે જવાબદારી નથી આપવાની છે વેચાતી પણ આપવાની છે અને સાચું પણ કરવાનું
...વધુ વાંચો
Vikram Kanubhai Vaghela
હા
વેચવાની છે
...વધુ વાંચો
Vipul Ker
ચોથુ વેતર
બાર લીડર દુઘ
...વધુ વાંચો
Karabhai Divraniya
ખડેલું
3 વરસ નું સે જાફરાબાદી સે 9574660840
...વધુ વાંચો
Vishvas Barad
ભેંશ બેસવાની છે
ભેંસ બેસવાની છે 12 દિવસ ની વ્યાવાની વાર છે 4 વેતર વ્યાસે. કિંમત માં નોર્મલ ફેર ફાર થશે 6થી 7 લીટર દૂધ છે. આ નંબર ઉપર સંપર્ક કરવો 9727855534
...વધુ વાંચો
Sagar Chauhan
જાફરાબાદી ભેંસો ૧૦ છે
Nav jafrabadi Bhains Anek jafrabadi Panda
...વધુ વાંચો
Samir Sandhi
વેતર બીજુ
એક મહીનો થયો વયાણી પારુ નથી ૪.૫ દુધ સાવ સોજી ખાણ ઉપર દોય
...વધુ વાંચો
Raju Ahir Ravaliya
જાફરાબાદી ખડાય વેચવાની છે.
ભેંસ પેલા વેતર માં છે. પારૂ મારી ગયું છે. ખાણ ઉપર દોવા દયે છે. ભેસ સાવ સોજી છે. ગમે તેને દોવા દયે છે. વિયાની એને 2.5 મહિના થયા છે. કિંમત 65000 . ડાયરેક્ટ ફોન કરવો. દુધ સાંજે 3 લિટર છે, અને સવારે સાડા 3 લિટર છે. ફૂલ ઉચય ને લંબાઈ છે. ભેસ બોવ સારી છે.
...વધુ વાંચો
Mahetab Sama
ભેંસ
ભેંસ વેચ વાની છે વેતર ત્રીજું 3.3 લીટર દૂધ નીચે પડો 2 મહિના ની વ્યાનેલ પારૂ માથે દોવા દેય
...વધુ વાંચો
Sameer Makrani
ભેસવેસવાનીસે
3 વેતર 4.4 દુધ 22દીવસનીવાયનેલસેપારૂઉપરસે નીસેપાડોસે
...વધુ વાંચો
Mansing Kagada
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ