Hamir Bhai Poonabhai Kumbhravadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ક્રોસ એચ એફ ગાય એક ટાઇમ નું નવ દશ લીટર દુધ વારી ગાય લેવાની છે કોઈ ને વહેચવાની હોય એ ભાઈ એ ફોટા વિડીયો મારાં નીચેના નંબર ઉપર મોકલશો અથવા ફોન અને વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરવો