મૈયોદિન સમા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય વેચવાની છે અને એક દોવા દે છે ચાર લીટર દૂધ આપે છે અને ચાર મહિના ગાભણી છે અને બીજી સાત મહિનાની ગાભણી છે અને બંને સોજી છે અને એક ગાય એફેસ છે અને બીજી સાદી છે અને સાટા કરવા ના છે અને સાટા માં પાડી હાલે પારેઠ ભેંસ હાલે અને વેચવાની છે અને 93168 89061 આ નંબર પર ફોન કરવા નો