મેસી
મેસી સ્ટાન્ડર્ડ 94 મોડલ એન્જિનિયર હાઇડ્રોલિક સ્ટેરીંગ ફોન્ટ રેડિટર બધું નવું કરેલું ઓટોમેટીક હુક મોટા ટાયર 80% બોનટ પંખામાં સડો નથી ટ્રેક્ટર માં એક રૂપિયા નો ખર્ચો નથી લેવા વાળા ફોન કરે ટાઈમપાસ કરવા વાળા ફોન ન કરે ફોટા મોકલવા નહીં આવે..... કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે એમાં જાજો ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
Vijay Vekariya