Rohit A. Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે સોથુ વેતર ગાભણી છે નવમો મહીનો ચાલુ છે અને આગલા વેતર મા 6 લીટર દૂધ હતું ઘરાવ ભેંસ છે કોઈ લે વેછ નો માલ નથી ફુલ જવાબદારી થી આપવાની છે ખોટાં ફોન કે મેસેજ નો કરતા.