ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની છે.. ઓરીજનલ કચ્છી ભેંસ છે.. આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું અત્યારે ચાર લીટર દૂધ આપે.. વિયાણી એને ચાર પાંચ મહિના જેવું થયું.. નીચે પાડી છે. પાડી દેવાની નથી.. પાડી. વિનાની દેવાની છે.દોવામાં સાવ સોજી છે.. કિંમતમાં બહુ ફેરફાર થશે નહીં.. લેવી હોય તો ફોન.. પર વાત કરી લેવા નમ્ર વિનંતી.. વિડીયો મોકલવામાં આવશે નહીં..
...વધુ વાંચો
Ismal Otha