ગીર ગાય વેચવાની છે
નાના શીંગડાં વાળી પ્યૉર ગીર મુંડો ગાય વેચવાની છે.
નામ રોઝડી : - ચોથું વેતર , ૯ મહિના પૂરા, સાવ સોજી, ખાત્રીબંધ ગાય વેચવાની છે. ઘરની ગાય ની જ વાછડી ફૂલ ધવરાવેલ ને ઉછેરેલ છે.
૨૪/૨૫ લિટર એક દિવસનું દૂધ છે.
...વધુ વાંચો
Vijay Godhaniya