• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
  • જુનેદભાઈ બ્લોચ

  • Jun 03 '25 10:21 AM

ગીર ગાય વેચવાની છે

  • જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર ગાય વેચવાની છે વેતર બીજુ છે ૧૦ દિવસ ની કાચી છે આગલા વેતર મા ૭+૭.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે sag નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-40000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે


₹ 40000

સ્થળ : ગુણવંતપુર,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.