• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • Jun 03 '25 08:40 AM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટોટલ બે ગીર ગાયો વેચવાની છે સાવ સોજી છે બંને ગાયો બીજા વેતરની છે એક ગાય પાંચ દિવસની વાણેલ છે નીચે વાસડો છે 2.5 થી 3 આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું બીજી ગાય સાડા સાત મહિનાની ગાભણ છે નીચે વાસળી છે અત્યારે હાજરમાં બે પોઇન્ટ પાંચ લીટર દૂધ આવે છે અને ત્રણ આચાર છે બંને ગાયો એક સાથે આપવાની છે બંને ગાયો ની કિંમત 25000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


₹ 25000

સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.