Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જામનગર
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ
Jun 03 '25 06:48 AM
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
260 બંડલ 16mm નળી_ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
₹ 60000
સ્થળ : વાવડી,લાલપુર,જામનગર
View All
ટપક
3 વાલ અને ફિલ્ટર અને ટપક વીટવાની ઘોડી
...વધુ વાંચો
જેશાભાઈ વારોતરીયા
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી લેવા કે વેચવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે જેવી ટપક એવા ભાઉ આપી શુ ફિલ્ટર સેટ પણ મલી જશે
...વધુ વાંચો
Dinesh Rathod
હેવી આઇ એસ આઇ ડ્રિપ
ખાસ ડબલ હોલ ,ડબલ ડ્રિપર,મરચી,કેળા, કપાસ, માટે.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફુવારા વેચવાના છે
પોલીસી કંપની ના 7 ફુવારા (નોઝલ) છે 2.5 ની લાઈન ના છે અને એક ડટો સાથે છે
...વધુ વાંચો
Lucky Makvana
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
૨૦ni motar vechva ni se
20 ni motar vechva ni che
...વધુ વાંચો
જયેશ ડોડીયા
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
ફુવારાની ૩ની લાઈન
ફુવારાની ૩ની લાઈન વેચવાની છે અથવા તો સામે ૨.૫ની લેવાની છે ૩૫ લાઈન છે ૩ની લાઈનો ભાવ ૪૦૦
...વધુ વાંચો
Chintan Vachhani
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ગોલ્ડન ડ્રીપ ઈરીગેશન
ખાસ 4 લીટર પાણી આપતી ડબલ હોલ દ્રિપર વારી ડ્રિપ તરબૂચ અને મરચી ના પાક માટે ....હવે સબસિડી ની કોઈ રાહ જોયા વગર......ગોલ્ડન ડ્રિપ...9974741365. ભાવ રૂ. 6 /મીટર 16 mm
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
tapak sari kandishama 2
tapak veshvani se 2 varsh j vapreli se 18 bandal 600 fut na
...વધુ વાંચો
Ajay Sindhav
ટપક લેવા કે વેચવા માટે સંપર્ક કરો
ટપક નડી જૂની તથા નવી વેચવા ની હોઈ કે લેવા માટે સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે પાઇપ ફિલ્ટર સેટ અથવા પિવિશિ પણ મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
uni drip Nadi betwa mate contact
Juni drip nadileva Mata tatha Mata contact karo
...વધુ વાંચો
Vijay Makvana
બેનો બંબો વેચવાનોછે ૧૦ ગેઝનો
૧૪૦ ફુટ ૧૦ ગેઝનો બંબો mo 9714077434
...વધુ વાંચો
Vasimkhan Belim
24 વિઘા ની ટપક વેચવાની
260 બંડલ 16mm નળી_ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ વાળી દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક ની લાઈન વેચવાની છે.
15 વીઘા ની છે. મો. 6355531576
...વધુ વાંચો
Ajaysinh Jadeja
ટામેટા નો માંચડો અને તાર
વાંસ ના લાકડા અને તાર આશરે 360 કિલો જેટલો તાર 3 વીઘા નો સામાન વાસ ના લાકડા નટ-બોલ ફિટિંગ ફોટો માં દર્શાવ્યા મુજબ
...વધુ વાંચો
Priyank Hanspara
3 ની ફુવારા ની લાઈન વેચવાની છે .
15 ભુગરા છે.એક ભૂગરા નો ભાવ:-૫૦૦ છે. ક્લાસિક સ્પ્રિકલ પાઇપ કપની ના છે.
...વધુ વાંચો
Balu Bhai Kagda
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ડ્રીપની નળીઓ કોઈને વેચવાની હોય તો
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે તમારા સ્થળે આવીને લઈ જાશે અને સારા ભાવ આપશે કોઈપણ ભાઈને વેચવાની હોય તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
8 vighani
nadi ne paip na 10 kataka 9328407992
...વધુ વાંચો
Ramesh Karangiya
મોટર વેચવાની છે
7.5 ની મોટર છે 5 ની મોટર છે બેય વેચવાની છે
...વધુ વાંચો
Navaz Bhatti
24 વીઘા ની ટપક વેચવાની
260 બંડલ 16mm _ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
ફૂવારા લાઇન નવી
ફૂવારા લાઇન
...વધુ વાંચો
Meraman Modhavadiya
2 નો બંબો વેશવાનો સે
150 ફૂટ
...વધુ વાંચો
Dinesh Khunti
ડબલ દ્રિપર ડ્રિપ
હવે વસાવો ડ્રિપ ખાસ ચાર લીટર દ્રીપર માં, જીવામૃત આપવા માટે ખાસ ડ્રિપ, અને તે પણ નલી સબસિડી ના ભાવ ની નજીક માં . સબસિડી વગર ડ્રિપ વસાવો હવે સબસિડી ના ભાવ માં.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા ની લાઇન જેન કે bashan
45 કાટકા 25 nojan
...વધુ વાંચો
Bharat Modhavadiya
બોર પંપ
૮ રોટર, ૩૮૦ ફુટ કેપીસીટી, ઉંડા પાણી નો, ૬ મહીના વપરાયેલ
...વધુ વાંચો
Parth M. Kukadiya
ટપક નડી જૂની કે નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો જેવી જોઈ એવી ટપક મલી જશે ફિલ્ટર સેટ પાઇપ પિવીશી બધું મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક
દરેક પાક માં ચાલે ડબલ હોલ ચાર લિટર વાળી સસ્તી અને સારી
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જૂની ટપકની નળી16 એમ. ૨૦ ઐમ
60રૂપિયા કિલો . ખાલી નળી જ વેચવાની છે
...વધુ વાંચો
Chandrsh Koyani
દવા છાંટવાનું મશીન
ત્રણ પિસ્ટનનો પંપ 9979290447
...વધુ વાંચો
Kelvin Vaghasiya
બોરની મોટર
બોરની મોટર અને બંબો કેબલ વેચવા નું છે 5/હોસપાવરની જિણી મોટર સવાનો બંબો 400ફુટ પટી કેબલ 450ફુટ આ બધું હારે ભેગુ વેચવા નું છે
...વધુ વાંચો
Devanand Kanara
ડ્રિપ વેચવા ની સે
17 વીઘા ની સે ગંગા કંપની ની સે 20mm સે ફિલ્ટર સે ચાલુ સે લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Jayrajsinh Chavda
ટપક નડી જૂની કે નવી લેવા વેચવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા ની હોઈ તો અમારો સંપર્ક કરો જેવી ટપક એવા ભાઉ નેટા ફીમ.જેન .માધવ .20 એમ એમ 16 એમ એમ જેવી જોઈ એવી ટપક મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ખોડલ ઍગ્રોટેક
બેટરી વાળા દવા છાંટવાના પંપ માત્ર એગ્રોવાળા અને હોલસેલર જ સંપર્ક કરે
...વધુ વાંચો
Smit Busa
30 ની જાળી ની 20mm એક સીજન વાપરેલ ટપક ભુવા કંપની
ડ્રીપ લાઈન 20 mm 1.25 ફુટ 4 લીટર ફીલટર ફુવારા લાઈન 36 કટકા પીવીસી વાલવ ટપક નળી વીટવાનુ મસીન
...વધુ વાંચો
Kumar Khistariya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
Lan
Lana. 3.ni20.kataka
...વધુ વાંચો
Masarivk Kasavala
3 pvc
10000 fut netafen
...વધુ વાંચો
Dilip Padsariya
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
કપાસ પકવતા ખેડૂત મિત્રો માટે ખાસ દોઢ ફૂટ ડબલ ડ્રિપર વારી 20 mm ડ્રિપ નળી જોઈએ તેટલી સબસિડી નાં ભાવ જેવી ISI મળશે...... ભાવ 2.50 પ્રતિ ફૂટ.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ