Vishal Chandera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફુલ પાણીયારા બળદ વેચવાના છે
ત્રિજી ધર ના છે સાટા મા સારી ભેંસ અથવા ગિર ગાય હાલે
નાના મોટા બૈરા બધીને છોડવા દય છે સાવ સોજા છે
મારવા બેસવા ફરવાની જવાબદારીથી દેવાની છે
ઓલરાઉન્ડર ટોટલ જવાબદારી થી દેવાના છે બધી ના હાથમાં ચાલે છે
સાટા પણ કરવા ને સાટા માં સારી ભેંસ હાલે
સારી પારેટી ભેંસ પણ ચાલે
ગિર ગાય પણ હાલે