Anis Jindani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર ચાર દિવસ થયા નીચે વાછરડો છે સાવ સોજી છે અત્યારે એક ટાઈમ નું સાડા ત્રણ ચાર લીટર દૂધ છે બીજા વેતર એક ટાઈમ નું પાંચ લીટર હતું લેવી હોય તો જ ફોન કરો