Mahipat Sindhav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે છ મહિના ની વેણેલી નીચે વાંચડી છે બે ટાણા ત્રણ ત્રણ લીટર દૂધ ને બીજી દોઢ વર્ષની વાછડી ત્રણેયને ભેગી દઈ દેવાની છે ત્રણેય ની કિંમત 12000 રૂપિયા રાખેલ છે