Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ગાય
Meshur Mori
Apr 03 '25 04:27 PM
ગાય
Meshur Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેશવાનીશેદશદીનીવારશે
₹ 55
સ્થળ : શીવા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે 15 દિવસ વયાણી થયા છે સાડા સાત સાત લીટર દૂધ હાજર છે 99 0 49 43780 કિંમત 62000
...વધુ વાંચો
Ahvin Parmar
vachhdi દોઢ વરસ ની
વાછડી દોઢ વરસ ની વેછ વની છે
...વધુ વાંચો
Ranjit Odedra
ખુટ વેચવાનો સે
ખુટ સાવ સોજો સે રીજટ બોવ સારા યાવે સે યા નબર પર ફોન કરવો 8160535997 કિમત 60 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
ખૂટ આપવાનો છે વાળો પૂરો થય ગયો છે મીઠી યાર છે
પેલો વાળો પૂરો થયો
...વધુ વાંચો
Vipulsinh Padhiyar
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ત્રિજા વેતર માં છે ચાર લીટર દૂધ નીસે વાસડો છે
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
ગાય વેચવાની છે
Hf ક્રોસ ગાય છે 4.15 દિવસ ની વિયાયેલી છે 4 4 લિટર દૂધ છે નીચે વાછડી છે
...વધુ વાંચો
Naresh Babariya
હોડકી પેલા વેતરની વેચવા ની છે
9924050854
...વધુ વાંચો
દેવા ભાઇ મોરી
દેચી ગાય
ગાય વેસવાની સે ગાય બોવ સારીસે હાવ હોજી સે 40.000 હજાર અંદાજિત કિંમત સે હમા આવો એટલે ફેરફાર થઈ જાશે વિયાવાની 2દિવસની વાર સે મારો ફોન. 9974819752
...વધુ વાંચો
Zapdiya Vijay
ગાય વેશવાનીસે 1 વેતર
વિજય આહિર 7878339292
...વધુ વાંચો
વિજય આહિર
જર્સી
બીજું વેતર ગાભની 10 દિવસ ની કાચી પેલાં વેતર માં 8 લીટર દૂધ હતું ફૂલ જવાબદારી ઉસાય લબાય પૂરી ખોટ ફોન કરવા નહિ લેવી હોય એ રૂબરૂ આવી જવું ફોટા વિડિઓ મોકલવા માં નહિ આવે
...વધુ વાંચો
Vijaysinh Mori
પેલું વેતર ગાય વેચવાની છે
15 દિવસ ની વ્યાવવા ની વાર છે....સાવ સોજી છે...કોય જાતનો ફોલ્ડ નથી....
...વધુ વાંચો
Maldhari Maldhari
કાંકરેજ ગાય
બીજા વેતર ની ગાય 15 દિવસ ની કાચી છે પેલા વેતર માં 16 લીટર દૂધ હતું ગાય ની અંગ આંચળ ની જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
ગાય વેચવાની છે
કિંમત.૫૫૦૦૦ મોબાઇલ નંબર.૭૦૪૬૭૬૨૪૮૩
...વધુ વાંચો
Nakul Vadariya
ડોડીયા અજીતભાઈ
ગાય વેસવા ની છે બીજું વેતર છે વ્યાવા માં એક મહિના ની વાર છે પેલા વેતર માં છ લિટર દૂધ હતું ફૂલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Ajay Dodiya
ગીર ગાય નું 100% ટકા સુદ ઘી Ghee
લેબોરેટરી કરાવવાની સૂટ 9924552561
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર ૩ જુ ..વીયાણે ૨ દિવસ થયા.. નીચે વાસડો દૂધ ૮ લીટર ... ગમે તેને દોવરાવાની છુટ.. જવાબ દારીથી આપવાની છે
...વધુ વાંચો
Mayur Ahir
ગાય વેચવાની છે
ગાય સાવ સોજી છે ૧૦ દિવસ ની વિયાણી છે દુધ ૪.૫ લીટર વાચડી છે કોઈ પણ દોય સકે છે જો કોઈ ને લેવાની હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
ધાનાભાઈ કામલીયા
ગાય
વેચાવ
...વધુ વાંચો
Prakash Khandeka
ગાય vesvani છે.
20 દિવસ ની વિયને લે છે.
...વધુ વાંચો
Raviraj Bhai Boricha
બીજૂ વેતર ની છે
બેદીવશ થયા વીરાણી એના 6લીટર દૂધ કરેછે વાંસડી મરીગયછે દોવામાં વાધોકરવેછે
...વધુ વાંચો
Kodiyatar Pavin
વાછડી વેચવાની છે
સારી બ્લડ લાઈનની બીજદાન ની વાછડી વેચવાની છે,બીજદાન મુકાયેલું છે મહિનો થયો,લેવી હોય તે જ ફોન કરે, સફેદ કાબરી છે,તેની માનું દૂધ સાત લી.હતુ્, ૩વરસ ની થયી.
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
bariya pankaj
hodki veshva nise pelu vetar se
...વધુ વાંચો
Pankaj Bariya
વાસણી વેસવા ની છે
સારા વેલા ની છે
...વધુ વાંચો
ઓડેદરા સંજય
ગાય,વેચવાનીછે
સોનકપીલા,,છેવતર,3,,,,5,,,દીવસનીવાસે,,9723172580
...વધુ વાંચો
જીવા ભાઇ ઘોષિયા
ગાય વેચવાનિ છે તાજી વિયાણેલે
તિજુ વેતર બધી જવાબદારિ ચાર લીટર દુધ હેઠે વાસડિ
...વધુ વાંચો
Meet Delvadiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી નીચે વાછડો 1 કલાક થય હજી 2 વેતર આવ આચર ની ચોખ્ખી અને ચારેય આચર રેડી કોય જાત નો ફોલ્ટ નય
...વધુ વાંચો
Ram Rabari
ગાય વેસવાની છે
ગાય એક ટાઈમ 2. 2. લીટર દૂધ આપે છે કીમત 1100 રૂપિયા નીચે વાસડી છે
...વધુ વાંચો
જયેશભાઈ ઓળકીયા
વાછડી વેચવાની છે
૩ થી ૪ મહિનાની છે તેની મા ને ૧૪ લિટર દૂધ હતુ
...વધુ વાંચો
જીલું ભાઈ ભલગરીયા
Gay mo.9429794920
Safed makadi
...વધુ વાંચો
Khima Bhai Nakum
ગાય લેવા ની છે
કાંકરેજ કાળી ગાય 6 મહિના થી કરી ને ર વર્ષ સુધી ની લેવા ની છે કોઈ પાસે હોય તો વિડિયા મોકલ જો
...વધુ વાંચો
આલાભાઈ મારખીભાઈ ચાવડા
ગીર વાછડી
ગીર વાછડી નંંગ 14 નાની મૉટિ કિંમત ચાર લાખ વિસ હજાર આમા કિંમત ફેરફાર થઈ જાસે
...વધુ વાંચો
Bhupendra Virpara
આ.4..ગયો.વેચવાનીછે.બે.તાજીવીહાલ
જવાબદારી.બે.ગાભહ.દુધ.6
...વધુ વાંચો
નાગદાન જાદવ
વાછડો
ગૌશાળામાં નંદી માટે ચાલે તેવો
...વધુ વાંચો
Deepak Vadher
વેશવાનીશે
નવમોમયનોશાલેશે
...વધુ વાંચો
દેવાણદ બેરા
ગાય વેચવાની છે
વાઈટ ગાય વેતર બીજુ વેતર બે મહિનાની વાર છે કોઈપણ ખેડૂત ભાઈ ગાય સાચવે હોય તો ભાવથી દઈ દેવાની છે માત્ર ખેડૂતો જ ફોન કરે
...વધુ વાંચો
Rajendra Bhakhar
ક્રોસિંગ ગાય વેચવાની છે
બીજું વેતર ગાભણ છે. એક મહિના ની વાર છે. આગલા વેતર માં નવ લિટર દૂધ આવતું
...વધુ વાંચો
Jay Ahir
ગીર ગાય વેસવાની સે
4 મહીના ગાંભણી સે 2 વેતર સે સાવ સોજી સે પેલા વેતર માં 5 લીટર દુધ હતું
...વધુ વાંચો
Vipul Parmar
ગાયો
બેય ગાય આપવાની છે. હાવ હોજીયુ છે ૮૦૦૦૦
...વધુ વાંચો
Bhargav Nandaniya
gay gir pachr 3 vetr
gay pchr gir desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se ghr ghravse rakh vajivi bov sari 7litr duth se tujta viya se lalkabri bij dan mukavilu se se uchi labi sari Sukh ma aapvani se koy kare em nthi etli aapvani se gy soji javb dari Vela e pila 12 viya se Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
ગાય લેવાંનીસે
ગાય લેવાં નીસે ગાય પારવા લેવાની સે કોઈને આપવાની હોયતો લેવાની સે આપવાની હોયતો કોઈને પારવા લેવનીસે
...વધુ વાંચો
Sunil Ribadiya
ગાય કોસ
25દીનીવારછે દુધ 11
...વધુ વાંચો
મહેશભાઈ ઝાપડા
ગાય વેસવાની સે
સાત મહીનાની 15દીવસ થયા
...વધુ વાંચો
Keshu Keshvala
ઞાયવેસવાનીસે..
ઞાયવેસવાનીસે..2..વેતર..10.દીવસ.નીકાસી..કીમત..48000...઼.9712728329...
...વધુ વાંચો
Rambhai Chaida
ગાય
4 વેતર 5 મહિના ની ગાભણ અત્યારે દોવા નથી દેતી સારી સાસવે સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી વીયાય ત્યારે 5 લિટર દૂધ
...વધુ વાંચો
નિલેશ મકવાણા
2 દિવસ થીયા
વ્યની એના ૬.૫/૬.૫ લીટર આવી જાશે અટને ૫/૫ ખીરું આવે નિસે વાસડૉ સાવ સોજી
...વધુ વાંચો
Manish Ahir
જરસો વાસડો વેસવાનો છે
કોઈ ભાઈ ની ગાય ને વાસરુ મરી ગયુ હોય એના કામનો છે
...વધુ વાંચો
Arjun Chavda
એસફ ગાય વેસવા છે
ગાય વેચવા નિછે 1 મહીનોને 10 દીવસનિ વિયાણેલ છે નિચે વાછરડો છે એક ટાઈમનુ 6 લીટર દૂધ છે
...વધુ વાંચો
Pampaniya Kishor Bhai
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ