વઢીયારા ગોધલા વેચવાના છે
વઢીયારા ગોધલા વેચવાના છે બે બે દાતે છે સાવ સોજા છે
રાસ પરોયા છે સાવ સોજા છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે
શોખીન માણસ નાં કામના છે રમકડા છે
ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:- 7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ગોધલા ની કિંમત:-20000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ