કેપ્ટન 200di captain 200 di
2022 નું મોડલ, બેટરી નવી, ટાયર કંપનીના 90%, ઓરણી વરસ દિવસ વાપરેલી નવી, દાંતી નો પાટલો અલગ, રાપનો પાટલો અલગ, માઢ નો પાટલો અલગ, ટોટલ ચાર પાટલા, માંડવી કપાસ એરંડા માં હાંકવાનો બેલૉ, માંડવી કપાસ એરંડામાં હાંકવાના બલૂન, ફુલ જવાબદારી વાળી બધી વસ્તુ
...વધુ વાંચો
Dhaval Nandaniya