Ansrf Higora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રેક્ટર વેચવાનું છે કંપની ફિટિંગ છે 1000 કલાક આપેલું છે કંપની ટાયર કોઈ જાતનો વાંધો નથી કંપની ફિટિંગ છે બધે કિંમતમાં થોડુંક થાય એમ હે વધારે નહીં થાય કાંઈ બેટરી નવી હે વીમો પાર્સિંગ કંપની