Prakash Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાડી મોડેલ : - 02/2012
documet કોમ્પલેટ છે.
ગાડી એક દમ સારી કન્ડીશન માં છે.બીજી ગાડી લેવાના કારણે આપી દેવાની છે. હરુભરુ આવી ને જોઈ જવા ની છૂટ્ટી.એક દમ origanal કંડીશન માં છે.બીજો કોઈ પણ જાત નો ફોલ્ડ નથી.સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે.
ભાવનગર ગાડી જોવા મળશે.ભાવમાં થોડો ફેરફાર થશે.એટલે કોઈ .