3 HF ક્રોસ ગાયું વેચવાની છે
ત્રણેય વિયાણેલ છે
1.-- બાવરી શિંગડા વારિ બે મહિના ની વિયાણેલ છે
હેઠે વાછડો
10 દુધ
સોથુ વેતર
ઉસાય લંબાઇ પુરી
2.-- કાળિ શિંગડા વારિ 12/13 દિવસની વિયાણેલ છે
હેઠે વાછડિ છે
5.5 દુધ
ત્રીજું વેતર
ઉસાય લંબાઇ માપનિ
3.--લાલ બાવરી શિંગડા વારી 7/8 દિવસની વિયાણેલ
9 લિટર દૂધ હાજર
હેઠે વાછડો
ફુલ ઉસાય લંબાઇ
...વધુ વાંચો
Pathubhai Sisodiya