Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Vijay Kher
Sep 02 '25 05:52 PM
ગાય વેચવાની છે
Vijay Kher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વિિયાણેલ ચાર મહિના ની દોવે હોજી ને પોશી નીચે વાસડો બે થી ત્રણ લિટર દૂધ
₹ 10000
સ્થળ : કાત્રાસા,માળીયા હાટીના,જુનાગઢ
View All
ગાય વેચવા ની છે
આઠ દિવસ વ્યાનેલી પેલું વેતર
...વધુ વાંચો
Piyush Parmar
રંધુ બુલ
ગાય ફેરવી દેવા માં આવશે નીયમ અનૂસાર ગામ મેખડી વધુ વીગત માટે ફોન કરવો પીડી ઓડેદરા નંબર ૭૨૨૬૦૫૩૭૭૧
...વધુ વાંચો
પરતાપ જી Odedara
વેચવાની
1લું વેતર
...વધુ વાંચો
મોહન ભાઈ નસિત
વેચવા ની સે
20 દિવસ ની કાચી સે
...વધુ વાંચો
Radhe Ahir વધેલકોડી
ગાય વેચવાની છે
બીજૂ વેતર પહેલા વેતરમા 5.6 લીટર દૂધ હતુ 25 દીવસ ની કાસી છે
...વધુ વાંચો
Mayur Naghera
ઞાય વૅછ વાનિ છે
બીજું વૅતર વીસ દિવસની વીયાણેલછે નિચે વાસડિ દૂધ સાડાત્રણ ચાર. લિટર દો વામાં સોજી. કિંમત ૧૫૦૦૦
...વધુ વાંચો
Vikarm Meta
hitesh maliya
gay gir aapvani se 2 ju vetar
...વધુ વાંચો
Hitesh Maliya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે છ મહિના ગાભણી છે બીજું વેતર
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
ગાયવેચવાનીછે
ગાયવેચવાનીછે પાંચ દિવસ નીકાચીછે મુકેશ ભાઈ 9712258659
...વધુ વાંચો
Mukesh Nayak
ગીર ગાય વેચવાની છે
4 mahinano gabha che
...વધુ વાંચો
Divyraj Sinh Jadeja
ગાય.વેસવાની.
ત્રિજુવેતર વયાસે એક મહિનાનિ કાસિમ કિ.60000
...વધુ વાંચો
Harish Pather
ગીર વાછડી વેચવાની
ગીર લાંબા કાન વાળી વાછડી વેચવાની છે ફિકસ કિંમત 15 હજાર ફાઈનલ લેવાના છે ભાવનગર મોં 8469415064 લેવી હોય તોજ ફોન કરવો કિંમત મા ફેરફાર નય થાય.
...વધુ વાંચો
દિપક ભુરખીયા
વાછડી
કાડી વાછડી વેચવાનિ છે દસ અગીયાર મહીના ની છે આખી કાડી છે
...વધુ વાંચો
દેવાણદ ભાઈ સોલંકી
૨ ગાય ૧ હોડકી
૨ ગાય છે અને ૧ હોડકી બેય ગાય બીજુ વેતર વીયાસે
...વધુ વાંચો
Arjanbhai Ravliya
દોઢ વર્ષ ની કાબરી ગીર વાંસળી
બધી વિગતો આમાં વાસી લેવી કોઈએ ખોટા ફોન કે મેસેજ કરવા નહીં 18000 આવે તો જ આપવાની છે તાલુકો જીલ્લો પોરબંદર ગામ મંડેર ઘેડ માધવપુર ની બાજુમાં લેવી હોય તો રૂબરૂ જોઈ જવી કોઈએ ફોટા વીડીયા નાખવાની બાબતમાં ફોન કે મેસેજ કરવા નહીં લેવી હોય તો રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
સંજય મંડેરા
3વેતર
30દિવશનકાશ
...વધુ વાંચો
Ram Agath
ગાય વેચવાની છે
એક વાછરડો સાથે છે
...વધુ વાંચો
Jayesh Bharda
vechava ni se
10 divasni var 6.5 litar dudha
...વધુ વાંચો
Pravin Nandaniya
ગાય વેચવા ની છે
ગાય ને બીજુ વેતર આવશે ૪-૫ મહિના છે ગાય ને ૪-૫ લીટર દૂધ છે
...વધુ વાંચો
Parth Dobariya
2 વેતર વ્યાસે
ગીર ગાય 9 મહિનો હાલે ડોવા માં સાવ સોજી
...વધુ વાંચો
ઘેલુ ભાઈ માડમ
સારી હોડકીયુ છે
3 હોડકી સે વેચવાના છે
...વધુ વાંચો
Bharat Vala
ગાય વેચવાની છે
ગાભણ ગાય વેચવાની છે વેતર 3 દુધ 5 લીટર ફુલ જવાબદારી થી દેવાની છે કોઈ પણ જાતની હેબ નથી
...વધુ વાંચો
Hamir Bhai Zala
vechwani
ગાય વેચવાની છે 8 મહીનો ગાભ છે 2 વેતર વ્યાસે કીમતી 35000 બધી જવાબદારી થી આપવાની છે 9558478110
...વધુ વાંચો
Karana Gojiya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ત્રીજું વેટર 10 દિવસની કાચી આસળ ગરમીની જવાબદારી કિંમત 70000 આગલા વેતરમાં 10 11 l દૂધ હતું ફુલ જવાબદારી આપવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
વેચવાની છે
20000 રૂપિયા વેચવાની છે
...વધુ વાંચો
Miraj Chandravdiya
ગીર ગાય વેચવાની સે
બેય ટાઇમ 3,3 લિટર દૂધ બાયું ભાયું ગમે તે ને દોવાં આપે
...વધુ વાંચો
Suresh Gondliya
હોડકી વેસવાનીસે
ડોઢ વરસ
...વધુ વાંચો
રામ ભાઈ ઓડેદરા
6 ગીર હોડકી વેચવાની છે
6 ગીર હોડકી વેચવાની છે ત્રણની ઉંમર બે બે વર્ષની છે બેની ઉંમર અઢી અઢી વર્ષની છે એકની ઉંમર ચાર વર્ષની છે વેતર બીજું છે બીજો મહિનો ગાભણ છે દોવા નથી દેતી એક ની કીમત 10, હજાર લેખે દેવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
kakrej
kakrej (કાકરેજ) 1=pelu vetar
...વધુ વાંચો
Ramde Jadeja
અદબેહરી ગાય
2 વેતર છે પેલે વેત 7લિટર હતુ
...વધુ વાંચો
જીગર ગોહિલ
gay ane vasadi veshavani she
Gaya ane vasadi bane apavani se koyane Parva joti hoyato mafata apavani she gayne 10 divasa thaya bijadana mukavu ene vashadi 7 manani thaya
...વધુ વાંચો
Vijay Karavadara
આ વેચવાની છે
10 દિવસ ની કાચી 7 લિટર દુધ
...વધુ વાંચો
Ketan Ahir
2
જર્સી 8 9 લીટર
...વધુ વાંચો
Asgar Sama
વેચવા ની છે
16 મહિનાની વોડકી ગીર વેચવાની છે ભાવ મા ફેરફાર થય જાશે
...વધુ વાંચો
Virabhai Gadhavi
આ ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય છે જે કોઈપણ ને લેવી હોય તે આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
Ronak Bhatu
ગાય વેસવાની છે.
NITIN DAYATAR MOBILE NAMBER :- 7490860598 ગાય વેસવાની છે. ગીર ગાય છે. 6 મહિના ગાભની છે. 1 વેતર છે.
...વધુ વાંચો
Nitin Dayatar
3 વેતર
8 લીટર દૂધ જવાબદારી 8 10 દિવશની કાશી
...વધુ વાંચો
Dinesh Khunti
2 વાચડી વેસ્વા ની સે
દોઢ વર્ષ ની 2 વાચડી સે સાવ સોજીયું સે જર્ચી વાચડી સે બેય મો 9913530142 મો 9574243219
...વધુ વાંચો
Bhupat Chhuchhar
દેસી.જરસી..5.લિટર.દુધ.હિજમા
8.દિવચ.નો.વાચડો
...વધુ વાંચો
અજય જાલા
Deshi gay veshavani se
deshi gay veshavani se dohavaa maa shogi se 4 aashl complete se full jawabdaari thi devani se
...વધુ વાંચો
Pulkit Solanki
ગાય વેચવાની છે
2 વેતર 10 દિવસ કાચી છે
...વધુ વાંચો
Abhay Kuvadiya
gay veshvani che
gay veshvani che desi gay che savshoji che bey tana 4.4 litar dudh se nise vasdi se
...વધુ વાંચો
Ravi Vala
ગાય વેચવાની છે
પેલું વેતર છે ૨૦ વાર છે
...વધુ વાંચો
Paresh Sinh Jadeja
ગાય વેચવાની છે એક વેતર
દૂધ ત્રણ લીટર
...વધુ વાંચો
રામ ચાવડા
deshi gay veshvani se
deshi gay veshvani se 6 mahina ni gahbhn se dohava ma shoji se 4ahsal camplet se ful જવાબદારી
...વધુ વાંચો
વિશાલ ભોળા
ગાય વેશવા ની છે
દુધ 3 લીટર છે વીયારેલ છે
...વધુ વાંચો
Gangana Lakhabhai
ગાય વેચવાની છે
સોન કપીલા ગયા વેચવાની છે.. વેતર .૨ .વીયાસે. વીયાવાને ૧૦ દીવસની વારછે. દોવામા સાવ સોજી.. દુધ ૭ લીટર એકટાઈમનુ આચર ગરમીની જવાબદારી.. જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
રમેશ ભાઈ ડાંગર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ