Anil Boricha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર છે. દસમો મહિનો ચાલે અને આઠ દિવસ માં ઉતરી જસે. ભેંસ ને ૮ લીટર દૂધ છે. જે કોઈ મીત્ર ને લેવી હોય તે કોન્ટેક્ટ કરે. અને જે કિંમત આપેલી છે તે અંદાજિત છે. તે કિંમત માં ઉપર નીચે થઈ જસે.