Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ફીલતર
Shailesh Ram
Aug 02 '24 01:05 PM
ફીલતર
Shailesh Ram ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડબલ ફીલતર 9023552532
₹ 9000
સ્થળ : વેરાવળ,વેરાવળ શહેર,ગીર સોમનાથ
View All
7.5 ની કંપની ની ગાડી
કિંમત માં ફેરફાર થશે ટોપ કંડીશન એક વાર જ બોર ચેક કરી 7.5 મોટર + ફ્લેસ - 2 6 રોટર 300 ફૂટ રસ્સો ફૂલ હેવી 300 ફૂટ પટ્ટી કેબલ 4 mm 1 ટાટર ઓટો મેટિક પાટલા સહિત
...વધુ વાંચો
Parmar Yashvant
સ્પીકર પાઇપ એન્ડ ફીટીંગ પિંક
પિંક કલર પાઇપ સબસીડી ને પાત્ર આઇ ખેડુતમાં 50 પીસ
...વધુ વાંચો
રીલાયેબલ પાઇપ રાજકોટ
પાપ લાઈન
અઠી અથવા ત્રણ ની પાઈપલાઈન લેવાની છે 300 ફુટ . જુની પોરબંદર આસ પાસ હોય તો ફોટા મોકલવા 7990535889
...વધુ વાંચો
Vikram Ratiya
ટપક લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો . ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ લેવા માટે ફોન કરો અને બગીચામાં વાપરવા માટે નવા બંડલ મલી જશે અને ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો પણ અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
મૂનાભાઈ પટેલ
ફુવારાની લાઈન લેવાની છે
ફુવારાની લાઈન લેવાની છે
...વધુ વાંચો
Jesa Odedara
ટપક નળી લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે સંપર્ક કરો... ચાલુ કન્ડિશન નેટાફિમ કંપની..16.m.m.....20.m.m. અને બાગાયતમાં પાથરવા માટે પણ ટપક પદ્ધતિ મળી જશે...... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કિલો ના 50 રૂપિયા ભાવ આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગોપાલભાઈ પટેલ સંપર્ક કરો... લે-વેચ માટે મળો
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ફુવારા લાઈન વેચવાની છે
ફુવારા લાઈન
...વધુ વાંચો
Meraman Modhavadiya
8 ni moter gold company
1 month vapereli se top condition Still body 5 router pump S S ni router 8 HP ni moter
...વધુ વાંચો
Parmar Yashvant
ડીપ
ફુવારા સેટ નંગ - 10 4000 માર્શલ ફીટર મશીન સાથે ફુટવોલ 15000 2.5 ની લાઈન નંગ 53 15900
...વધુ વાંચો
વશરામભાઈ જીકાભાઈ મકવાણા
જમીન લે વેચ માટે મળો
જમીન લે વેચ માટે મળો કાલાવડ જામનગર
...વધુ વાંચો
Eisub Malek
ડ્રીપ નો કોઈ માલ સમાન લે વેચ માટે
ફુવારા પાઈપ મળી જશે તથા જુનો માલ સામે રાખવામાં આવશે તથા ટપક પદ્ધતિ મળી જશે તથા નવા તથા જુના સેટ મળી જશે અને જુનો ભંગાર સામે રાખવામાં આવશે 90 mm ના ભાવ 530 75 mm ના ભાવ. 430 બે વર્ષ ની ગેરંટી
...વધુ વાંચો
Natha Bhai Gojiya
20mm drip
navi drip 20mm. 20 vikha ni 56 jadiye
...વધુ વાંચો
Bharat Khunti
ડ્રિપ નળી
જોઈ એ તેટલી ડ્રિપ ની ISI 16.mm અને 20mm ડબલ હોલ નળી મળશે , ડાયરેક્ટ ફેક્ટરી થી આખા ભારત માં ડિલિવરી ફ્રી.... 16mm 6.50/મીટર 20mm 7.50/મીટર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપકની નળી વેચવાની છે
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ લેવાની તથા વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો ઉમેશભાઈ મોં 9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..70...70...60...70....55...70...50...70.. એક કિલો ટપક પદ્ધતિ નો ભાવ આપીશું અને એક વીધા...૧૫૦૦...૨૦૦૦...૨૫૦૦.. સુધીના ભાવ આપીશું તો તમારી ટપક પદ્ધતિનો ભંગાર અત્યારે ફોન કરો.. પટેલ ઇરીગેશન એન્ડ સ્ક્રેપ જામકંડોરણા
...વધુ વાંચો
મૂનાભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન વાપરવા લાયક ટપક પદ્ધતિ કીલો ના ભાવ થી વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ મળી જશે અને બગીચામાં વાપરવા માટે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના..50...50..50... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર જ ચાલુ છે..
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ડ્રિપ નળી વેચવાની છે.
જોન ડિયર કંપની ની છે.20mm.એક વખત ઉપયોગ કરેલ છે. સાવ નવી છે . 35000 ફૂટ છે. ભાવ ફૂટ ના rs 1.
...વધુ વાંચો
Nanu Bhai Parmar
1 fej n arthing
kmplit salu
...વધુ વાંચો
Bhavesh Kothivar
રસો વેચવાનો છે ૨.૫ નો કુવા નો
૬0 ફટ ૩0.૩0 ફટ ના બે કટકા છે
...વધુ વાંચો
Mukesh Chavda
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે પાઈપ અને ફિલ્ટર પણ ચાલશે ઉમેશભાઈ મોં 9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
vesvani
3. hp motar
...વધુ વાંચો
Nilesh Kathiriya
ટપક વેચવાની છે 10 વીઘા ની
ટપક
...વધુ વાંચો
Arjan Jesa Karmur
drep ni nali vechavani se
netafen 16 mm 6 vighani se 3 varas juni se
...વધુ વાંચો
Vijay Kher
ડ્રીપ નળી (નવી પેક બંડલ)
16 mm ડ્રીપ નળી પ્લેન( બાગાયત માટે) 7 બંડલ તથા ઊપર ના 8 લિટર ના ડ્રીપર 150રુ/100 નંગ. કુલ 1000 નંગ છે. ગામ.ખજુરડા તા.જામકંડોરણા જિ. રાજકોટ માં છે.
...વધુ વાંચો
જયંતીલાલ હાસલિયા
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની નળીઓ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નળી હોય છે તેવા ભાવ દેવામાં આવશે નવા તો પેક બંડલના ભાવ દેવામાં આવશે અને જૂની જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફુવારા લાઇન
Devanad Bhai ૪૦૦ ફુટ લાઇન વેચવાની છે નવી છે હાકેલી નથી ૩ ની લાઈન છે સામે ચાર ની હોય તો ચાલે
...વધુ વાંચો
Devanad Ambaliya
ફુવારા લાઈન લેવાની છે.
ત્રણ ની .કોય પાસે હોય સેકંડ માં તો કોલ કરજો..
...વધુ વાંચો
Iqbal Bobada
સબ મર્સી બલ પંપ નંગ ૨.
૭.૫ હૉષ પાવર, ૫ હોષ પાવર નંગ બે તદન વ્યાજબી ભાવે ચાલુ કંડીશન માં વહેંચવા નાં છે. સ્થળ ભાવનગર રોડ માંડાડુગર. રાજકોટ.
...વધુ વાંચો
Jagdishbhai Khimsuriya
ડીપ
ડીપ ફુવારા
...વધુ વાંચો
વશરામભાઈ જીકાભાઈ મકવાણા
મોટર ને લાઈન વેસવાની સે
7.5hp ની સ્પેલડર કપંની મોટર થી ફેસ 2ની લાઈન 130 ફૂટ
...વધુ વાંચો
રામ મોઢવાડીયા
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો અને બગીચામાં વાપરવા માટે ટપક પદ્ધતિ પણ મળી જશે તેમજ ફિલ્ટર સેટ પણ મળી જશે.. તને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો 1 kg ના 50 રૂપિયા આપી શું... ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપરથી રહેશે... જામકંડોરણા પટેલ ઇરીગેશન.. જાહેરાત બે વખત વાંચીને પછી જ ફોન કરવો ... જય જવાન જય કિસાન
...વધુ વાંચો
મૂનાભાઈ પટેલ
બોરવેલ પંપ સેટ 20 hp વેચવાનું સે
20hpફાલકન મોટર 650 ફુટ વાયર તથા આસીવાદ 2.5કોલમ ટાટર આખો સેટ
...વધુ વાંચો
Prakash Jinjala
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ડ્રિપ પાઈપ
મરચી માટે ખાસ 4 લીટર ડબલ હોલ દ્રીપર વારિ ડ્રિપ વસાવો હવે સબસિડી ની રહા જોયા વગર..ફકત નળી જોઈએ તેટલી માત્રામાં
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
દવા છાંટવા ની ગંન વેચવા ની છે
દવા છાંટવા ની ગંન વેચવા ની છે પંપ સાથે આવી સે ગન જેની મારે જરૂરિયાત નથી નવી છે જેની કિંમત બજારમાં 1500 છે
...વધુ વાંચો
Hitesh Mokariya
આઇ ખેડુતમાં સબસીડી પાત્ર
સ્પીંકર પાઇપ 50 પીસ પર પીસ ત્રણસો રૂપિયા સબસીડી 2 વર્ષની ગેરંટી
...વધુ વાંચો
રીલાયેબલ પાઇપ રાજકોટ
ટપકની નળી જથ્થાબંધ લેવાની છે
જુની તથા નવી તુટેલી કે ઉદરોએ કાતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી વેચવાની હોય તો ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલું છે ઉમેશભાઈ મો/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને મગફળીમાં વાપરવા માટે મીની ફુવારા પણ વેચવાના છે.. અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કિલોના 50 રૂપિયા આપી શુ... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે બે વખત જાહેરાત વાંચીને પછી જ ફોન કરવો ્...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
joynar-500
20 mm
...વધુ વાંચો
Bhautik R Varmora
ફુવારા વેચવા સે ત્રણ ની લાઈન ના
ફુવારા 20 નગ એક નગ ના 800 નવાજ સે
...વધુ વાંચો
મહાવિરસિહ જાડેજા
વેચવાની છે મોટર
બોરની મોટર 6:50 ની 600 ફૂટ 1.50 બંબો 600 ફૂટ કેબલ મોટર કેબલ બમ્બો બંબોને કેબલ 600 ફૂટ હેવી મોટર એવી સાડા છ ની
...વધુ વાંચો
Sajid Hingora
જૂની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ડ્રીપ નડી વેચવા માટે કોન્ટેક્ટ કરો સારા ભાવથી ખરીદી કરીશું ડ્રીપ લેવા માટે તથા વેચવા માટે અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Vijay Makvana
ટપક
4વીધાની ટપક વેચવાનીછે30નીજારી માડવી કપાસ બકાલામા ચાલે
...વધુ વાંચો
Prakash Chopda
લાઈન વેચવાની છે.
4 બંડલ ,1400 ફૂટ
...વધુ વાંચો
Ajay Modhvadiya
ટાટરફીસ.વેસવાનાછે
9106145675
...વધુ વાંચો
Jagmal Ahir
35 વીઘા ની ડ્રીપ જૈન કંપનીની વેચવા
35 વીકાની ડ્રીપ જૈન કંપની 20 એમએમ વેચવાની છે સર્વે કરેલી છે ડ્રિંક જે કોઈને લેવાની હોય તે ફોન કરો રૂબરૂ બાવી જોઈને લઈ જાવી 20 કિલોના રૂપિયા રાખેલા છે ભાવ ભાવતાલ ફોનમાં થાશે ભાવ કરવા ફોન કરવો
...વધુ વાંચો
Vijay Makvana
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે.. અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે... મગફળી માં વાપરવા માટે મીની ફુવારા પણ વેચવાના છે કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કિલો ના 50 રૂપિયા આપીશું અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે બે વખત જાહેરાત વાંચીને પછી ફોન કરવો ...
...વધુ વાંચો
મૂનાભાઈ પટેલ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ