મહેશભાઈ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેંસુ વેચવાની છે પેલી ભેંસમાં સાડા ત્રણ લીટર દૂધ છે પારુ નથી ખાણ ઉપર દોવા દેય કમ્પ્લેટ વેતર ત્રીજુ બે મહિનાનો ગાભ છેબીજી ભેંસ સાડા ચાર લીટર દૂધ છે પારૂ ઉપર દોવા દીય પારૂમાં પાડો છે વેતર ત્રીજુ જવાબદારી થી દેવાની છે