3 ભેશો વેચવાની છે
2 વેતર ખડાય
7 મહીનાની ગાભણ છે
પેટ આચર ની જવાબ દારી
₹ 65 હજાર
<>
3 વેતર
7 મહીનાની ગાભણ
4_4 લીટર દુધ
પેટ આચર ની જવાબ દારી
₹કિમત 65
<>
3 વેતર ભગર
7 મહીનાની ગાભણ
2. 5 લીટર દુધ
પેટ આચર ની જવાબ દારી
₹ 65 હજાર
બધી ભેશો ચેક કરવાની છુટ
ઉચાય લંબાય પુરી બધીને
રૂબરૂજોય લેવી
...વધુ વાંચો
Karsan Bandhiya