ભેંસ વેચવાની છે....
3 થી સાડા ત્રણ લીટર દૂધ આપે છે.... 2 મહિના ફરી ગયેલ છે.... પારુ નથી.... વેતર -2....દોવા માં સાવ સોજી છે... ખાણ મૂકી ને દોઈ લેવા ની છૂટ....બધી જવાબદારી થી દેવા ની છે.... ખોટા કોલ ના કરવા...લંબાઇ ઊંચાઈ સારી છે....કિંમત માં ફેરફાર થશે....
...વધુ વાંચો
Hira Bhai Rabari