• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
mini
mini
mini
mini
mini
mini
  • Nitesh Karathiya

  • Jun 02 '25 10:06 PM

mini

  • Nitesh Karathiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

tektra


₹ 42000

સ્થળ : રૂપામોરા,ભાણવડ,દેવભુમિ દ્વારકા

મીની ટ્રેક્ટર વેચવા ના છે
મીની ટ્રેક્ટર વેચવા ના છે ફુલ જવાબદારી થી આપવા ના છે 1યુવરાજ 215 મોડલ 2018 કીમત 165000 1 કેપ્ટન 2600 મોડલ 2012કીમત 75000 1 કેપ્ટન 200 મોડલ 2017 કીમત 135000 1 કેપ્ટન 250 મોડલ 2019 કીમત 165000 1 ફીલ્ડ માર્શલ 625 મોડલ 2012 કીમત 40000 1આઈસર 188 મોડલ 2023 કીમત 17000 1 જીવો 225 મોડલ 2022 કીમત 285000 1 D. k ચેમ્પિયન 28ની જારી 12 hp 1D.k ચેમ્પિયન 28 ની જારી 15hp 1 D. k ચેમ્પિયન 28ની જારી16.5hp નોધ. મીની ટ્રેક્ટર ના સાધન ટેઈલર બધુંજ મળી જાય ઉપર મુજબ ના ટ્રેક્ટર છે બધાય જે કોઈ ને જુના મીની ટ્રેક્ટર લેવા ના હોય તો માણાવદર કામનાથ ટ્રેક્ટર્સ મા મળી જાય જુનાગઢ રોડ ઉપર છે કામનાથ ટ્રેક્ટર્સ માણાવદર જુનાગઢ રોડ મુ માણાવદર મો 99091 95121 સુરેશ ભાઈ મો 9925764764 લક્ષ્મણ ભાઈ
...વધુ વાંચો
કામનાથ ટ્રેક્ટર Verified User
મીની ટ્રેક્ટર
🚜 યુવરાજ 215 ➡️2022 મોડલ ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.