Shree Khodiyar Agency Dhari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માત્ર અરાઈઝ મિનિ રોટાવેટર માટે સ્કીમ છે
30,000 થી 70,000 સુધી ની લોન માત્ર અરાઈઝ મિનિ રોટાવેટર માં મળવા પાત્ર છે કોઈ પણ પ્રકારનો નો ચાર્જ નથી અથવા વ્યાજ પણ નથી માત્ર 8 હપ્તા સુધી એમાં પણ 1 વર્ષ ની પિસ ટુ પિસ ની ગેરંટી મળશે અને સબસિડી પણ મળશે એડવાન્સ બુકિંગ જરૂરી છે
પ્રોશિડર બોક્સ
ઓલ ગુજરાત માં પ્રથમ વાર
એક દમ નવી પધ્ધતિ
જેમાં કોઈ પણ બિયારણ ની વાવણી થાઈ છે
બસ એક મુલાકાત જરૂરી છે