Tushar Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહેન્દ્રા યુવરાજ 215 વેચવાનું છે
2020 નું મોડલ છે
એવી માઢ પણ છે
સાથે ટુ વ્હીલર ટોલી પણ નવી નવી છે
પાંચ દાતા એવી છે
ગોળ લૉઢીયો પણ છે
ગોળ લોઢીયા ની ઘોડી છે
સાથે લેવલ કરવાનું પતરું છે
એવી દાતી છે કોઈ વાળી
રાપનો બાટલો ડગરા વાળો છે
સાથે
ઓટોમેટીક ઓરણી પણ છે