vermicompost અળસિયાનું ખાતર
ગાયના છાણમાંથી ખેડૂતના સાચા મિત્રો અડસિયા દ્વારા તૈયાર થતું વર્મિકમ્પોસ્ટ ખાતર ઉપલબ્ધ થશે.અમારા વર્મિકમ્પોસ્ટ માં ટ્રાઇકોડરમા,સુડોમોનાસ,માઈકોરાઇઝા,NPK કન્સોર્ટિયા ગૌમૂત્ર , વર્મી વોશ થી ભરપૂર છે .
...વધુ વાંચો
Sachin Dhokiya