🌱મચ્છી નું ખાતર🌱
🌿ખેડૂત મિત્રો જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા તેમજ જમીન સુધારવા માટે મચ્છીનું ખાતર અપનાવી ફરી જમીનને ફળદ્રુપ બનાવીએ🌿
🍂ફાયદાઓ🍂
🔹️જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનને પોચી રાખવામાં મદદરૂપ થાય છે.
🔸️પાકમાં આવતા મૂળતંતુ રોગો જેવા કે સુકારો,ફૂગ અને કૃષિજન્ય રોગો સામે રક્ષણ આપે છે.
🔹️મચ્છીના ખાતરથી મૂળનો વિકાસ ઝડપથી અને વધારે થાય છે.
🔸️મચ્છીનું ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે.
🔹️પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે.
🔸️બધાજ પાક તથા બાગાયત માટે ઉપયોગી.
🔹️મચ્છીના ખાતરમાં સૂક્ષ્મપોષકતત્વો જેવા કે નાઇટ્રોજનN,ફોસ્ફરસP,પોટાશK,ઝિંકZn,લોહFe,મેંગેનીઝMn,તાંબુCu તથા ઓર્ગેનિક કાર્બન નો સમાવેશ થાય છે.
🔸️વજન~50 કિલો
🚚 ફ્રી હોમ ડિલીવરી કરી આપશું 🚚
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો
મો.7046470025
...વધુ વાંચો
Sadikbhai Chorvada