ગિરનાર ૪ મગફળી વેચવાની છે.
ગિરનાર ૪ મગફળી વેચવાની છે.સસતુ નહીં વસ્તુ માંગો.
મગફળી બિયારણ ગિરનાર ૪ ખાતરીબંધ વેચવાનું છે. મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ નું બિયારણ.૧૪૮ નો ઉતારો. વિઘે ૩૫ મણ ઉતરેલ. મણનો ભાવ ૧૫૫૦. ભાવેશભાઈ મજેવડી. ૯૪૨૬૨૪૮૬૨૦.
...વધુ વાંચો
Bhavesh Ponkia