Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
વાચડી
Previous
Next
Popat Parmar
Feb 02 '25 07:49 PM
વાચડી
Popat Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર વાચડી વેચવાની છે 57 નંબર ની 22 મહિના ની છે
₹ 30000
સ્થળ : પાતા,પોરબંદર
View All
જાર્શી ગા.
બીજું વેતર વિયાસે 15 દી ની કાચી પેલા વેટર 8 લીટર દૂધ હતું + 97253 23436 આ નબર માં ફોન કરવા નો
...વધુ વાંચો
Bharat Karangiya
જરચી ગયા વેસવા ની છે
બીજુ વેતર 10 12 દિવસની કાશી કીમત 85000
...વધુ વાંચો
ભુપતભાઈ ગળીયા
ગાય
પેલું વેતર વોડકુ લેવાનું છે.
...વધુ વાંચો
Sahil Gareja
દેશી ગાય વેસવાની સે
૩ વેતર જવાબદારી વળી ગાય 35000 કિંમત
...વધુ વાંચો
Mumeshbhai Taviya
yah sab gaybeswani se 7 litre dudh
એસ એફ ગાય બેસવાની છે નીચે વાસડી છે દૂધ દૂધ સાત લીટર છે કિંમત 65000 રૂપિયા રાખેલ છે બે મહિનાની જાણેલી છે ગામ સારસવા તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ વિજયભાઈ સોલંકી
...વધુ વાંચો
Vijay Solanki
ગીર ગાઈ વેશવાની છે
પેલું વેતર છે 8 મહિના 15 દિવસ ગાભની છે
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સવારે ૩ સાંજ ૩ દુધ આપે સે ગાય સાવ સોજી
...વધુ વાંચો
મૂળજીભાઈ મારૂ
ગાય વેસવી છે
ઓરીજનલ સુવર્ણ કપિલા ગાય ત્રીજું વેતર વ્યાશે 5દી ની કશી ગયા વેતર માં 7લીટર દૂધ હતું ને સાવ સોજી પેટ આસાર ની જવાબદારી
...વધુ વાંચો
Babubhai Piorotar
ગાય
ગાયુ વેસવાનીયુ છે 2 કાભણીયુ છે છેક કરાવેલેવા ની ચુટ દોવાનેત દેતયુ અટાણે
...વધુ વાંચો
કેશૂ ભાઈ મોઢવાડીયા
ગીર ગાય વેચવા ની છે
ગીર ગાય વેચવા ની છે 10દીવસ ની વીયાવા ની વાર એકદમ સોજી બીજુ વેતર
...વધુ વાંચો
Ramesh Modhvadiya
વેચવાની છે
વેચવાની છે
...વધુ વાંચો
Vaibhav Jadhav
ગાય વેચવાની છે
તાજી વિયારાલા છે નીચે વચડો 6થી 7 લીટર દૂધ છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
hf gay
hf gay vesvani che video moklva ma nay Ave
...વધુ વાંચો
Dilip Vala
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે ગાય ડોઢ મય નાની વીયાણલ છે બેય ટાઈમ ૪ ૪ લીટર દુધ છે નીચે વાછડો છે બેય ટાઈમ દોવરાવવા ની છુંટ કીમત 10500 આગલા વેતર નો વાછડો છે એ ભેગો જોઈ તો 7000 રૂપિયા
...વધુ વાંચો
Khoda Jamod
વેચવાની છે
વેચવાની છે
...વધુ વાંચો
Vinu Jadav
hf વાછરડી વેચવાની છે
એક વર્ષ ની છે 6352623292
...વધુ વાંચો
Ram Nandaniya
પેલું વેતર ઓળખી વેચવાની છે
15 દિવસની વીણેલી છે પાંચ સાડા પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Chauhan Jaydip
ગાય
5 દીવસ ની વાર સે વેતર 2 વિયાસે પેલા વેતર 8 લિટર દૂધ હતું 9558964640
...વધુ વાંચો
Umesh Handa
ગાયવેશવાનીછેજરસી
12લીટરદુધ 25દીવશનીકાસી સાવસોજી
...વધુ વાંચો
Dusyan Nakum
ગાય.ર.વેતર.વયાણી.નીચે.વાસડી
કિંમત.1 લાખ.10દિની વયાણેલ
...વધુ વાંચો
Ravi Makavana
બે ગાયો વેચવાની છે
1 પેલુ વેતર છે 2 ત્રીજુ વેત્તર છે આગળના વેતરણમાં 7 લિટર દૂધ હતુ કિંમત એકની 45000 બેયની 90000
...વધુ વાંચો
Mansur Kamriya
ગાય વેચવાની છે
3 મહિના 18 દિવસ ગાભણી છે સેક કરાવેલ છે ગામ પાજોદ તાલુકો માણાવદર
...વધુ વાંચો
Rohit Khatariya
ગાય વેચવાનીછે
બીજુ વેતર છે છ સાત દીવસ ની વારછે
...વધુ વાંચો
Mehul Shiyal
વાંસળી વેચવાની
વાંસળી વેચવાની છે 2 વર્ષની છે વેલા તે પેલા મોબાઈલ નંબર. 8128929606
...વધુ વાંચો
Hiren Chudasama
ઓરીજનલ દેશી ગાય વેચવાની છે
ઓરીજનલ દેશી ગાય છે ત્રીજુ વેતર વહેવાની છે ૨૦ દિવસ મા 99092978 71
...વધુ વાંચો
મુનો કુતાણા
હોડકીવેચવાનીછે
પદરદીવશથયાછેથયગયીને
...વધુ વાંચો
Dharmesh Gadhvi
ઓરિજિનલ ગીર હોડકી વેચવા ની છે
ગીર હોડકી વેચવા ની છે ખાત્રી પૂર્વક 1.5 મહિના નું ગાભ છે
...વધુ વાંચો
Dr Javed Nagri
વાસળી વેચવા ની છે
ફોન નંબર 9328560721
...વધુ વાંચો
સરમણ પીઠીયા
Jersey gay ke niche 1vitara
4 litre dudh niche vachadi
...વધુ વાંચો
Firoj Mulla
ઓળકી
ઓળકી વેચવાની છે પાડી ચાલે સાતા માં
...વધુ વાંચો
Jignesh Parmar
જર્સી ગાય વેચવાની છે
7 લીટર દુધ છે.. 3 મહીનો ગાભણ છે... 2 છું વેતર ગાભણ છે... કિંમત રૂપિયા..45000 9638383931
...વધુ વાંચો
Ram Ahir
૨ vetar 3 mahina gabhan
sav soji
...વધુ વાંચો
Bhavik Damasiya
ગાય વેચવાની છે.
વેતર ૪ , ૧૫ દિવસ ની કાશી,7 લિટર દૂધ full જવાબદારી
...વધુ વાંચો
Kapil Chauhan
ઞાય.વેચવાની.છે
ગાય.વેચવાની.છે.ત્રીજા.વેતરમા.છે.દુધમા.બહુજ.સારી.છે.લેવી.હોય.તેજ.ફોન.કરજો..વીસ.દિવસની.વાર.છે.વીયાવવામા
...વધુ વાંચો
Sarfat Hingora
ગિર હોળકી વેચવાની છે
ગિર હોળકી વેચવાની છે આઠમો મયનો બેઠો છે
...વધુ વાંચો
Sumit Bapodra
hf
cross
...વધુ વાંચો
Dr. Vaibhav Sidhdhapara
બેગીર ઓળખી
એક બે વર્ષની અઢી વર્ષની બંનેના 45000 ફોન કરવો મેસેજ ન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 5 મહીનાની ગાભણ છે
...વધુ વાંચો
નથુ ભાઈ નંદાણીયા
gay vechavani 6e
pelu vetar 3-4 divas ni var
...વધુ વાંચો
Jaydip Vachhani
ગિર ગાય વેચવાની છે
ગિર ગાય છે ૩ વેતર વિયાસે ૧મહીના મા વિયાસે ૯૩૧૩૪૩૬૦૧૫
...વધુ વાંચો
Nathubhai Der
S f ક્રોસ આપવાની છે 3 મહિના
ત્રણ મહિનાની ગાબાણી નાની માનો 11 લિટર દૂધ હતું લેવી હોઈ એજ કોલ કરે હોં
...વધુ વાંચો
Mahipat Lakhani
hf ગાય વેચવા ની છે
8 મયના ઘાભણ
...વધુ વાંચો
Yogesh Pindariya
hf
7 ગાયો વેતર 1 2 3 દૂધ 6 લીટર થી 12 લીટર કિમત 60 થી 90
...વધુ વાંચો
Dhrmesh Dodiya
ગીર ગાય વેચવાની છે બીજું વેતર
કિંમત 70000 મોબાઈલ નંબર 9724224155
...વધુ વાંચો
Ashvin Bhai Nandaniya
ગાય દેવાની છે
2 જુ વેતર પેલા વેતર 6/7 દુધ હતું જવાબદારી થી આપવા ની છે સાવ સોજી છે
...વધુ વાંચો
Akshay Rupareliya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતરવ્યા છે 20 દિવસની કાચી છે બહુ હોજી છે જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગાય યેસેબ કોસ વેસવાની સે
તાજી વેણે સે દુધ 9થિ12 સે
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
પ્યોર ગીર ગાય
નવમો મહિનો ગાભણી છે એક ટાઈમ નું દૂધ 7 લીટર બંને ટાઈમ નું 14 લીટર ગાયમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નથી . વ્યવસ્થિત રાખે એવા માણસ હોય તેને આપવાની છે બેસ્ટ કોલેટી ની ગાય છે. ખરીદવા માટે અમારો કોન્ટેક્ટ કરો 6353615554
...વધુ વાંચો
Vimal Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ