ગોપાલ ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ નાં સાટા કરવા છે ભાઇ...વેતર 2. નીચે પાડી દુધ 5+5
2 મહિના વિહાર છે ભાઇ. સાટા માં જાફરાબાદ અથવા મેસાણ ભેંસ ચાલે... હોય તો વિડિયો ફોટા મોકલવા.... નોંધ. પુરી માહિતી વાંચી ની મેસેજ કરવા..