કુલદીપભાઈ ગીડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બન્ને ભેંસુ ને 8 દીવસ ની વાર છે.
બન્ને ભેંસુ 7 7 લીટર દૂધ કરશે.
ફુલ જવાબદારી થી આપવાની છે.
કિંમત 90,000
કિંમત 90,000
(જસદણ ની બાજુમાં લાલકા ગામે જોવા મળશે)