Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
અમદાવાદ
ભૂરી ખડેલી
જયરાજ રબારી
Aug 01 '24 11:27 PM
ભૂરી ખડેલી
જયરાજ રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભૂરી ખડેલી લેવાની છે.. 2/૩/4 વરશ ની..ફોટા નાખો
સ્થળ : ગામડી,દશક્રોઈ,અમદાવાદ
View All
ભેંસ વેચવાની છે
6 6 લીટર દૂધ સવાર સાંજ 20 દિવસ ની વિયણેળ નીચે પડો
...વધુ વાંચો
Divyash Kamariya
ભેંસ વેચવાની છે કિંમત એક લાખ દસ હજા
ચોથુ વેતર જાય છે 25 દિવસ થયા
...વધુ વાંચો
Rajar Gadhvi
આ ગાય વેચવા ની છે
આ ગાય વેચવા ની છે હાલ માં દોવા દિયે છે ને ખડેલી સાથે સાડા પણ કરવા ના છે ફોન નંબર 9687166490
...વધુ વાંચો
રામો રાતડીયા
9727318643
આ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Dasharat Rabari
જુવાર ની સાર વેસવાની છે
જુવારની સાર વેસવાં ની છે લીલી જુવાર છે 7 વિદ્યા ની
...વધુ વાંચો
દિનેશ કૂછડિય
ભેંસ વેચવાની છે
બીજું વેતર પાંચ પાંચ દુધ વીડિયો કે ફોટા મોકલવામાં નહીં આવે હરૂ ભરૂ જોય જાવી
...વધુ વાંચો
Naru Bhai સાગાણી
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બિજુ વેતર દોવા દેછે અને ચાર મહીના ની ધાભણિ છે અને ત્રણ આચરિ છે.
...વધુ વાંચો
ધવલ કાબરીયા
ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે કોઈ જાતનો વાંધો નથી કીંમત માં ફેરફાર થશે ગાભણ છે સાત આઠ દિનની વાર છે
...વધુ વાંચો
Sanjay Muchhar
ખળ।ઈ,પાડિ,પાડો વેચવા છે
ખળ।ઈ વેચવાની છે સાડા ત્રણ વરષ = 35000 અઢી વરસ ની પાડિ=18000 અઢી વરસ નો પાડો=22000 8140771212 લેવા માટે રૂબરૂ મલવુ ફોટા ,વીડીઓ મોકલવામા નહી આવે
...વધુ વાંચો
Munabhai Juneja
ભેંશ વેચવાની છે.
4 થું વેતર વિયાણી 3 મહિના થીયા વિયાણી. 6 લીટર દૂધ
...વધુ વાંચો
Vijay Dobariya
8980512312
પાડી
...વધુ વાંચો
Rajesh Bakhar
આ ખડેલી વેચવાની છે ,
પેટ આચર ની જવાબદારી લેવામાં આવશે, ૬ મહિના ની ગાભણ છે ,એક વેતર વિયાણ છે .વધુ માહિતી માટે નીચેના નંબર પર ફોન કરી લેવો રૂપા ભાઈ રબારી ૯૯૭૮૩૫૨૪૧૯
...વધુ વાંચો
રૂપાભાઈ રબારી
110000
ભેંસ વેચવાની છે. 6 દિવસ ની કાચી છે. કિંમત 110000
...વધુ વાંચો
Bavan Bharay
ભેસ વેચવા નીછે
૫ વેતર વિયા છે કીમત _૭૫ હજાર ૮માસની ગાભણી ૯૯13૯ ૪૩૮૭૦
...વધુ વાંચો
Pithabhai Pindariya
Bhes vechvani paret
2m...10 gabhni
...વધુ વાંચો
Bhimshi Jogal
ભેંસ વેચવાની છે
ભેશ વેશવાની છે 6 લીટર દૂધ પારુ ઉપર ઉભે 1 મહિનાની વિયાનલ છે
...વધુ વાંચો
Ram Bhai Antroliya
ભેસ વેસવાની
બધુ વાસીને ફોન કરવો ભેસ મોટી સે કીંમત વાળી સે થોડા બજેટ વાળા ફોન ના કરે રૂબરૂ જોવામાં ભેંસની ખબર પડે બીજુ વેતર જાફરાબાદી પડેલી સે બધી જવાબદારી ગરમી આસળ બધી ટાઈમ પાસ કરવા 10 દીની વાર વિહા વાની
...વધુ વાંચો
Udaybhai Chavda
bhes vesvanu se
2 thi2.5 litre dudh se paru nathi bhusa thi dovani bhes full tagdi se
...વધુ વાંચો
Dev Rabari
આ પાડો વેચવા નો છે
બધી જવાબદારી સાથે વહેંચવા નો છે
...વધુ વાંચો
રૈયા Hun
પાડો વેચવાનો છે..
ઓરીજનલ જાફરો ટોપલો ખળેલિયો પાડો વેચવાનો.. બાયું છોકરા ગમે તે વારી લ્યે તેવો સોજો.. સિંઘળે કુંડલો ઊંચાઈ લંબાઈ માં પુરે પુરો..ફરવાની મારવાની જવાબદારી.સાટા માં મોટો પાડો રાખશું..▶️ખાસ નોંધ.: સોકીન માણસ હોય અને લેવાની ગણત્રી હોય તે જ ફોન કરે..
...વધુ વાંચો
દેવજી ભાઈ સાડમિયા
ભેંસ વેચવાની છે
ભેસ બીજું વેતર વિયાણી 6 લીટર દૂધ 9712867611
...વધુ વાંચો
Raju Godhaniya
65000 પાડો વેચવાનો છે
65,000 પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Vejabhai Mori
ભેશ વેચવાની છે
ડોઢ બે મયનાની વીયાનેલ છે છ લીટર દુધ આવે છે નીચે પાડી
...વધુ વાંચો
સાગર ગઢવી
ભેસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
રામ આડેદરા
ભેંસ વેચવાની છે
બીજો વેતર વ્યાસે દસ દિવસ ની કાશી
...વધુ વાંચો
Vishal Jadeja
ભેંસ વેચવાની છે
પેલું વેતર વિયાહ સે ૨૦ દિવસ માં વિયાસે
...વધુ વાંચો
Pitha Bhai Nandaniya
તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ
swift ગાડી વેચવાની છે 2005 નું મોડલ એલપીજી પેટ્રોલ ચારે ટાયર નવા ઓનર છે વીમો પાર્સિંગ ચાલુ એસી ચાલુ કનેક્શનમાં રૂપિયા નાખવાનો નહીં અંજીર પાવરફુલ
...વધુ વાંચો
જમન ચાવડા
ભેંસ વેચવાની છે
ઓરીજીનલ જાફરાબદી 4 મહિનાની વિયણેલ 6 લીટર દૂધએક ટાઈમ નું 1.5 મહિના ની ગાભણ કીંમત 90000 ની
...વધુ વાંચો
Jivabhai Odedra
પાડો
૩૫ હજાર ૨ વરસનો છે
...વધુ વાંચો
Jayesh Khara
ભેશવેશવાનીષેબની.. બેમનાનીકાશીશે
બીજુવેતરવીયાહે... પાડોયવેવાનોસે
...વધુ વાંચો
હિતેશ ગોરળ
પાડો વેસવા નો સે
દવામાં કપલેટ સે સાવ સોજો સે પેલા વડાનો સે
...વધુ વાંચો
Pravin Chudasma
વેચવાની છે
ત્રીજું વેતર બે મહિના ની વિયાણલ છે ચાર ચાર લિટર દુધ છે
...વધુ વાંચો
Markhi Bhai Chavda
ભેંસ વેચવાની છે
6352947452
...વધુ વાંચો
Samsudin Mahida
ભેંસ વેચવાની
બીજૂ વેતર 5.5લિટર દુધ હતું 8 કાસી
...વધુ વાંચો
Arbham Keshvala
ગાય વેચવા ની છે બીજા વેતર વિયાછે
ગાય વેચવા ની છે બીજા વેતર વિયાછે પેલા વેતર મા 4 લીટર દુધ હતુ દોવામાં સાવ સોજી 15 દિવસ ની કાસી મો નં 9712193594
...વધુ વાંચો
Piyuhs Solanki
ભેસ
ભેંસ વેચવાની છે સાવ સોજી 2દિની કાસી બીજા વેતરમા ટોટલ જવાબદારી થી વેચવાની છે ફોટો વીડિયો નય આવે
...વધુ વાંચો
જયદેવ ભાઈ દરબાર
ભેસ વેસ્વની સે
3 vetar vyahe 12 divas ma આ નંબરમાં ફૉન કરવો.9664850875
...વધુ વાંચો
Ajit Barad
ભેસ વેસવાનીછે
3 મયના ગાભણ
...વધુ વાંચો
Rafik Dal
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3,જુ વેતર છે,આજે, વીરાણી,રાતે નીચે પાડી છે દોવામાસાવસોજીછે
...વધુ વાંચો
હાજી ભાઈ સાધ
ભેંશ વેચવા ની છે.
ત્રીજુ વેતર કાલે રાતે વીયાણી પાડો ધવરાવતા ત્રણ લીટર ખીરું આવે છે ઉંચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
અકીલ સુમરા
જૂન
ઍઈઈ
...વધુ વાંચો
Inush Dettha
9328560721
પાંચ મહિના ગાભણી સે
...વધુ વાંચો
સરમણ પીઠીયા
50000
વેશ વાની છે
...વધુ વાંચો
Bhagavan ચુડાસમા
પાડો
વષ 2
...વધુ વાંચો
Ajay Bhai Ahir
ખાતર વેચવાનો છે 6351499650
ચાયણી ખાતર છે
...વધુ વાંચો
Ramesh Kagadia
besh vechvani
ભેંસ વેચવાની છે...4.5 લીટર દૂધ છે....16 દિવસ થયા વિયાની તેને.....નીચે પાડી છે.... 3 વેતર વીયાની છે...
...વધુ વાંચો
Anand Budhiya
ભેસ વેસવા નિ છે
બે મહીના ની વયાનેલ છે પારુ નથી દૂધ 5લીટર
...વધુ વાંચો
Bhikhubhai Khuman
પારેટી ભેસ વેચવાની છે
ભૂરી 3 મયનો ગાભ
...વધુ વાંચો
દાનો કરમટા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ