Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંસ વેચવાનીછે
Savdas Jadeja
Jul 01 '25 04:54 PM
ભેંસ વેચવાનીછે
Savdas Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છૅ ૩ જુ વેતર બેય ટામ ૩. ૫ લીટર દુધ કાભણ ૧.૫ મહીના
₹ 65000
સ્થળ : કડછ,પોરબંદર
View All
ભેંસ વેચવાની છે
10 મોં મહીનો બેઠો છે મોં 7621955324
...વધુ વાંચો
Jignesh Nakum
ભેંસ
3 વર્ષ નું ખડેલું સે વેચવાનું છે કિંમત માં ફેર ફાર થઈ શકશે કોયે
...વધુ વાંચો
Mumesh Bharwad
ભેંસ
3 વર્ષ નું ખડેલું એ વેચવાનું છે
...વધુ વાંચો
Mumesh Bharwad
ભેંશ વેચવાની છે
પેલું વેતર વીયાણી એને ૯ મહીના થયા ૪ લીટર દૂધ છે
...વધુ વાંચો
અભુભાઈ રાઠોડ
પાડા વેસવાના છે
બે પાડા વેચવાના છે ૭ થી૮ મહિના ના છે લેવા હોય એજ ફોન કરે ફોન સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી કરવાનો
...વધુ વાંચો
Ghodadra Jayesh
PADO VAHECHVANO SE
1 DIVAS mo:9974526506
...વધુ વાંચો
Kana Bhai Nandaniya
પાડો વેચવાનો છે
સાવ સોજો,સિંગે કુંઢો, એક વાડો વિયાણો છે, ભેશુ થવામાં ફોરો
...વધુ વાંચો
Sanjay Dangar
3 vetar વિયાસે દોઢ મહિનાની વાર
total જવાબ દારી 6 લીટર 7 લીટર દૂધ 6355894258
...વધુ વાંચો
Ghelu ગઢવી
પેલુખડેલી9મહેના
પેલુખડેલી 9મહીનાવેચવાનછે
...વધુ વાંચો
રાણાભાઇ કંડોરિયા
પાડો લેવાનુ છે ડોડ બે વરસનુ
પાડો લેવાનુ છે ડોડ વરસનૂ
...વધુ વાંચો
Ayub Gajriya
ભેંસ વેચવાની છે..ચોથું..વેતર..૮દીની
વીયાલ..નીચે પાડો...દુધ..૬.લીટર
...વધુ વાંચો
પરબત ગઢવી
ભેંસ વેચવાની છે
વેતર 4 કાચી 20
...વધુ વાંચો
દેવાયત મુશાર
દેશી ભેસ
૨ વેતર ૪ મહિના ગાભ
...વધુ વાંચો
Jinjuvadiya Kalpes
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ત્રીજા વેતરની છે વીસ દિવસની કાચી છે સાડા પાંચ લીટર દૂધ છે ૯૯૦૪૨૨૯૫૦૮ જે કોઈપણ ને લેવી આ નંબર ફોન કરવો
...વધુ વાંચો
Santosh Vasan
પાડોવેશવાનોસે
બધી જવાબદારી
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંસ
8 મો મહિનો ૨ બીજું વેતર વિયાસે
...વધુ વાંચો
Sanjay Madam
ભેંસ વેસવાની સે
વેટર//3વાયસે દસ મોં મયનો બેથો સે આગલા વેટરમા આઠ. લીટર દૂધ હટૂ સાવ સોજી સે કીમત એક લાખ પનસાવન હજાર મોં 9313452746
...વધુ વાંચો
Mori Muru
ભેશ વેચવાની છે
બીજુ વેતર છઠો મહીનો ચાલે સાવ સોજી
...વધુ વાંચો
Vikrambhai Mandera
ભેસ
ત્રીજુ વેતર સે 10લીટર દૂધ કરેસે 8-1 0દિવસ ની વિવવાને વાર સે
...વધુ વાંચો
Kamejaliya Shailesh
નવ સુંદરી ભેંસ વેસ વેની સે
1 વેતર વીહાયે 5 દિવસે ની વાર સે ઓરિજનલ નવ સુંદરી
...વધુ વાંચો
Mohit Patel Hirapara
2 વેતર છે
20 દીવસ ની વાર છે ગાભણીછે
...વધુ વાંચો
Khushal Makwana
પારેટી ભીંસ લેવા ની છે
ઠાલી ભીંસ લેવા ની છે ખડેલી લેવા ની છે પાડી લેવા ની છે પાડો લેવા ની છે
...વધુ વાંચો
પ્રયાસ પ્રિયાસ
ખડેલી વેશવાનીછે
બે વરસનીછે
...વધુ વાંચો
Dinesh Bhai Kamaliya
khadeli vechavani chhe
char varas ni chhe ,thali chhe
...વધુ વાંચો
Natha Kandoriya
ભેંસ વેચવાની છે
30 દીવસની કાશી છે. 2 જુ વેતર સે
...વધુ વાંચો
પુંજાભાઈ મારુ
hari Bhai gadhavi
9 mo mahino hale che pela vetr ma 8 lite dudh hatu kimt 90
...વધુ વાંચો
Harish Jam
ભેસ વેચવાની
દેશી ભેસ 1વેતરમા 5વષૅની
...વધુ વાંચો
ગોવિંદ કોડીયાતર
vechvani se
3 vetar
...વધુ વાંચો
Karangiya Arajan
આ બે ભેસુ વેસવાની ઉ
ભુરી ને 5.5 મો મહિના ની ગાભણી સે 2 2 લીટર દુધ કાયડી ને 8.5 મહિના નીગાભણી સે 2 2 લીટર દુધ બેય દોવા દીયે સે ભુરી ની કિંમત 65 કાયડી ની 75
...વધુ વાંચો
ભીમસી આબલીયા
ભેંસ વેચવાની છે
ચોથું વેતર વાયાણી પાંચ પાંચ લીટર દૂધ દશ દિવસ ની વયાણેલ પાડી ઉપર દોવાદેય ફુલ જવાબદારી ફિક્સ કિંમત ૫૫૦૦૦
...વધુ વાંચો
Dalubhai Sindhav
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે ગાફણ છે આ નંબર ઊપર ફોન કરવો 9879012253
...વધુ વાંચો
Devshi Solanki
bhese
1 vetar bhese vechvani mo 9898376551 aa nambar ma phone karvo
...વધુ વાંચો
Gojiya Govind
વેચવા
દેશી ભેસ 1વેતરમા 5વષૅ ની
...વધુ વાંચો
કોડીયાતર ગોવિદ
ભેંસ વેચવાની છે કાભણ દસ દિવસની
ભુપત મેરામણ ગલચર ગામ દિવાસા મોબાઈલ નંબર 9824258934 જવાબદારીથી દેવાની છે ફુલ જવાબદારી દૂધ 6
...વધુ વાંચો
ભુપત મેરામણ ગલશર
પાડી વેચવાની સે
પોણા બે વરસ ની સે ઓરીજનલ કછી સે સાટા પન કરસુ પાડી કે પાડો હાલે
...વધુ વાંચો
Rahul Solanki
vetrav bhes
15 divas ni kachi che 10 thi 12 litar dudha che
...વધુ વાંચો
Mayur Karmur
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે દૂધ સાત લીટર છે દસ દિવસની વાર છે 9978267553 કાનાભાઈ ગળચર
...વધુ વાંચો
કાના ગરચર
ભેંસ વેચવાની છે બીજા વેતનની ખડાઈ
20 25 દિવસની કાશી બધી જવાબદારી સાટા ડોઢા ચાલશે
...વધુ વાંચો
Kano Vaghela
કોઈ પાંસે સારીભેશવેચાવ હોયતો કેજો
ચારપાંચ લીટર વારી સાવસોજુ જોયેભલેનેવેતર ચાર પા ચહાલે પોરબંદર જામનગર એરિયામાં હોય તો ચાલેકીમત 50 55 સુધીહોયતોચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
વેચવાની છે
વેચવાની છે 15 દિવસની કાચી કિંમત 1,20
...વધુ વાંચો
ભોજા ગરચર
ખડેલી વેચચવાની છે
4 વરસ ની છે
...વધુ વાંચો
Pravin Bhai Ghusar
ભેશ વેચવાની છે
2 વેતર 7-8 દિવશ ની કાચી આચર પેટ ની જવાબ દારી કિંમત 1 લાખ 45 હજાર લંબાય ઉચાય પૂરી
...વધુ વાંચો
Karsan Bandhiya
ભેસવેસવાનીસે
4થી5લીટરદૂધસેસરીસે
...વધુ વાંચો
Sivraj Charan
ભેસ વેચવાની છે
૨૦,૨૫ દીવસ ની કાસી
...વધુ વાંચો
Bharat કરમુર
ભેંસ વેચવાની છે
બીજું વેતર ગાભણીછે ઉચાય લંબાઈ પુરી 20 દીવશ કાછીછે કીંમત એકલાખ પાસહજાર
...વધુ વાંચો
Dharmik Khuman
ભેંશ વેચવાની છે
1 વેતર માં દુધ 6 થી 6.5 લિટર હતુ 2 જુ વેતર છે 15 થી20 ની કાશી છે આ નંબર માં ફોન કરવો 9726393278
...વધુ વાંચો
દિલિપ ભાઈ સિધવ
ભેંસ વેચવાની છે
પેલુવેતરડૉઢમયનાનીકાસીકીમત૧૪૦
...વધુ વાંચો
Rajesh Odedara
વેચવાની છે
15 દિવસની કાચી છે આવી હાઈ બીજી વેતર
...વધુ વાંચો
Mahendra Khavad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ