Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
વેચવાની છે
Devraj Gadhvi
Jul 01 '25 04:08 PM
વેચવાની છે
Devraj Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાવ સોજી દૂધ 4.5
₹ 60
સ્થળ : બામણસા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
2 વેતર
20 દિવસ ની કશી અગ્લા વેતર માં 5.થી 5.5 લીટર દૂધ
...વધુ વાંચો
Jasmin Patel
bhesh vechvani se
aa bhesh vechvani se 3 ju vetar vyase 15 thi 20 divas ma total jvab dari
...વધુ વાંચો
Rinesh Dangar
vechvani 6e
3 vetar
...વધુ વાંચો
Rayde Ahir Chandrvadiya
જોટો વેચવાની છે
બે ભેંસ વેચવાની છે એક ત્રીજું વ્યાસે બીજી ચોથું વ્યાસે પેલી ભેંસ ને સાડા8 મહિના થયા બીજી ભેંસ ને 20દી માં વ્યાસે પેલી ની કિંમત 90હજાર બીજી ની કિંમત80હજાર બેય ભેગી લેવી હોય તો 160000 એકલાખ સાઇઠ હજાર 9023975214
...વધુ વાંચો
Rathod Praful
8
Babu Karmur
...વધુ વાંચો
Babu Karmur
પાડો વેસવા નોસે સાવસોજો સે
પાડો ફુટીગયો લેવો હોય તે ફોન કરવો
...વધુ વાંચો
Bavan Mori
bhes vechavani che
20-25 દિવસની કાશી લંબાઈ ઊંચાઈ પુરી
...વધુ વાંચો
હમીર બેરા
પેલુ વેતર લંબાઈ ઇશાય પુરી
જાફરાબાદી ટોપ મોડેલ ૪.૪ લીટર દૂધ ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Karan Parmar
ભેછ
ભેજ વેછવાની છે
...વધુ વાંચો
Bharat Odedara
ભેંશ વેચવા
ત્રીજું વેતર ૨મહીના ની કાચી આગલા વેતર માં ૮ લીટર દુધ
...વધુ વાંચો
Jayesh Maghudiya
પાડો વેચવાનો છે
બેદાતે સે ભેસુ ફેરવે છે કમપલીટ
...વધુ વાંચો
Hardik Ahir
ભેંસ સોજી અને સસ્તી છે
ત્રીજુ વેતર 15 દીવસ ની કાચી ત્રીજા વેતર ની જાફરી ખડેલી છે.
...વધુ વાંચો
વીમલ ડોબરીયા
ખડેલી વેસવાની છે
આ ખડેલી 1 મહીનામાં વીયાસે બીજુ વેતર છે જેકોય ને સાટા કરવા હોય તો પણ કેજો
...વધુ વાંચો
Jaysukh Vaghela
2 vetar bes
7 mahino gaban Kota fon karva nhi rubru joy javi
...વધુ વાંચો
Sandip Chudasama
Pado Vich vanon se
Mangrol
...વધુ વાંચો
ફારુક ભાભા
ભેંશ વેચવાની છે
પંદર દિવસ ની વાર છે
...વધુ વાંચો
બાવન ભાઈ ઉલવા
ભેશ વેચવાની છે
7 લિટર દૂધ,ચોથું વેતર કિંમત -110000 ગામ - બજાણા mo-9925384642 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Govind Bhatiya
જાફ્રો પાડો વેચાવ છે
ખડેલિયો પાડો છે સાવ સોજો
...વધુ વાંચો
Jigar Madam
khdeli
3 veres ni se sigde bov sari
...વધુ વાંચો
Pradip Bhatu
પતરા અને સેનલ દેવાની સે
2 પતરા સે નવા સે 10 વર્ષ ની ગેરેતી વારા અને 2 સેનલ સે એક 21ફ ફૂટ ની સે અને બીજી 17 ફૂટ ની ટોટલ માલ નવો સે માલ સહિત કામ રાખેલું હતું એમાંથીન વધેલો માલ સે ટોટલ માલ 18 હજાર નો સે ખાલી 10 હજાર માં આપી દેવાનો સે માંગરોળ જોવા મળશે
...વધુ વાંચો
Karan Sasiya
વેચવાની બીજી બેતર ભૈશ
પેલા આવે તો દૂધ 7 કિંમત 160000 1.5 મહિનાની કાશી
...વધુ વાંચો
નાગ ભાઈ ભુકણ
ભેંસ વેચવાની છે
પેલુ વેતરુ,સાવ સોજી , નીરણ ના અભાવે દેવાની છે.કોઈ જાત નો વાંધો નથી,તાજી વ્યાયગેલ છે.નીચે પાડી સે.
...વધુ વાંચો
Hareshbhai Vadaliya
ભેંસ
નવમો મહિનો ગાભણ છે
...વધુ વાંચો
Keshur Bhola
આખડેલુ વેસવાનુછે
૪.વષૅનુછે
...વધુ વાંચો
Rupsing Solanki
કરેલી વેચવાની છે
જે જે ન
...વધુ વાંચો
Jaga Nandaniya
આ ખડાઈ વેચવાની છે સાટા ભેંસ અથવા
આ ખડાઈ વેચવાની છે બીજું વેતર છે વિસ દિવસ વાર છે ફુલ જવાબદારીથી આપવાની છે સાટા ભેંસ અથવા દાવ પાડો પણ ચાલશે
...વધુ વાંચો
Kanu Vaghela
પાડો
8347261034
...વધુ વાંચો
Vishal Solanki
ભેંસો વેચવાની છે
એક ખડેલી દસમો મહિનો પહેલો વેતર બીજી ખડેલી બીજું વેતર 25 દિવસની કાચી ત્રીજી પાંચમો મહિનો ઘાભણી ચાર ચાર લીટર દૂધ અઢી વર્ષની ખડેલિ
...વધુ વાંચો
Kana Bhai Garchar
ભેંસ વેચવાની છે
દોવામાં સાવ સોજી છે ગયા વેતરમાં 6.5 l દૂધ હતું. 20 દિવસની કાચી છે છઠ્ઠું વેતર
...વધુ વાંચો
Vijay Bharvad
પાડો
વેંચવાનો છે
...વધુ વાંચો
Rohit Rayka
બપોરે સાંજે ફોન કરવા નહીં
ભેંસ વેચવાની છે વાણેલી છે 4 લીટર દૂધ 15 દિવસની વાણેલી છે
...વધુ વાંચો
Parvin Boricha
bhesh vechava ni he 2 vetar
2 vetar viya se pela vetar ma 7 litar dudh hatu
...વધુ વાંચો
Markhi Kandoriya
ભેંસ વેચવાની છે
ભેંસ તિજુ વેતર ચાર થી પાંચ દિવસ વાર
...વધુ વાંચો
કમલેશભાઈ વાઘેલા
20 દિવસ ની કાચી છે
9913579893
...વધુ વાંચો
સાજણ મકવાણા
વેચવાની છે
25 દિવસની કાચી છે કિંમત એક લાખ દસ હજાર
...વધુ વાંચો
રોહિત ચાવડા
ભેંશ વેશવાંની સે
ભેંશ ની કિંમત 35000 સે દૂધ 3.50 લીટર સે
...વધુ વાંચો
Meshur Gheliya
ભેંસ
ભેસ વેચવાની છે ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી થી દેવાની છે ઉંચાઈ લબાઈ પુરી છે ધર ધરાવ છે ધર નો વેલો છે 3 વેતર વિયાસે ગયા વેતર મા 12 લિટર દૂધ હતુ કોઈ ફોલટ નથી
...વધુ વાંચો
Bharat Nandaniya
1 વેતર ખડેલી વેસવાની છે
7મો મહિનો ગાભણ છે ઉંચાય લબાય સારી છે
...વધુ વાંચો
નિલેશ ડોડીયા
બે પાડા વેચવાના છે એક એક વર્ષ
ત્રણ પાડા વેચવાના છે કિંમત આવે તો વેચવાના છે કિંમત ન આવે તો નથી દેવાના ઓકે
...વધુ વાંચો
Prafull Chudasama
6352932692
6352932692
...વધુ વાંચો
Bharda Bharda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રિજુ વેતર બે ત્રણ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Rama Modhavadiya
ભેસ વેસવાની છે
ભેસ વેસવાની છે દશમો મહીનો છે વેતર ત્રણ છે દુધ બાર લીટર છે બધી જવાબદારી થી દેખવાની છે
...વધુ વાંચો
Ranjit Dasa
ભેંસ વેચવાની સે
10 દિવસ કાચી સે આગળ ના વેતર 7+7 લિટર દૂધ હતું ચોથું વેતર વિયાશે kimat 125000 કિંમત ma ફેરફાર થાશે
...વધુ વાંચો
Shivraj Vala
10 15 Days ne var
Amba
...વધુ વાંચો
Hanif Belim
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર બીજુ કિંમત એક લાખ સાઈઠ હજાર
...વધુ વાંચો
રાણો Ahir
ભેસ વેચવાની છે
9 મહીના ગાભણ છે
...વધુ વાંચો
Khimabhi Rada
ખડેલિયો. પાડો
@ લંબાઈ ઊંચાઈ ખૂબ સારી @કિંમત પણ ફેરફાર થઈ જાય @ કમ્પ્લીટ ફૂટી ગયો છે
...વધુ વાંચો
Bharat Bhutiya
જે. બી. વાળા
ભેસ દેવાની સે ત્રીજુ વેતર વયાસે દસ દિવસ ની કાસી સે ફુલ જવાબ દારી થી આપવાની છે કિમત.. 75000
...વધુ વાંચો
Jagdish Vala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ