Bharat Patat ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે HF હોળકી વેચવાની છે એક ની ઉંમર ૧૪ મહિના અને બીજી ની ઉમર ૨૦ મહિના એકને બીજદાન કરેલ સે બન્ને હોળકી દુધ વારી ગાયોની સે ફૂલ હેવી સે અને કીંમત વારી સે સસ્તા ભાવમા દેવાની નથી કીંમત આવે તોજ દેવાની છે