Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
કાળી ગાય વેચવાની છે
મેપા ભાઈ ઉલવા
Jun 01 '25 09:20 AM
કાળી ગાય વેચવાની છે
મેપા ભાઈ ઉલવા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર બે થી ત્રણ દિવસની વાર છે લેવી હોય તો જ ફોન કરજો
₹ 45000
સ્થળ : સતાપર,જામજોધપુર,જામનગર
View All
Gay Aapvani Che
4 liter dudh che Nitche vachdi
...વધુ વાંચો
Viral Dodiya
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
ગાય વેચવાની se
15 20 દિવસ ની કાચી સે, સવ સોજી સે, આગલા વેતર 6 6 લીટર દૂધ હતુ જવાબ દારી થી આપવાની છે કોયે ફોટા વિડિઓ મગાવવા નય રૂબરૂ જોય જવું
...વધુ વાંચો
Nitinsinh Rajput
45000
ગીર ગાયવેસવાનીછેસાવસોજી 6દિવસનીવૈણલછેનીચે વાસડીછે દુધ5,5લીટરછે
...વધુ વાંચો
લખન રાવલિયા
ગાય
વેતર -૩ દૂધ -૮ લીટર એક ટાઈમ નું ૯ મહિના ગાભણ
...વધુ વાંચો
પ્રવિણભાઇ તોગડિયા
ગીર ગાય વેચવાની મુંડો મુંડો ગાય
20 દિવસની કાશી ની કાશી વિયાણા પછી 9 l દૂધ 9 લિટર દૂધ એક્ટામ્યુ ત્રીજા વેતરની વારી એકદમ હોજી ફુલ જવાબદારી ઓરીજનલ ગીર ગાય વેચવાની કિંમત 25,000 કિંમત ઊંચાઈ લંબાઈ પૂરતી
...વધુ વાંચો
આવડા મોરી
ગીર ગાય વેચવાની છે
5 દિવસ ની કાચી છે 9925078984 કિંમત મા ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Kishan Faliya
હોડકી આપવાની છે
લંબાઈ ઉંચાઈ પુરી હોડકી આપવાની છે કિંમત 41000/ મો.7567527217
...વધુ વાંચો
અંકિતભાઈ ધડુક
ખોડા ફોન કરતાં નય
20દિવશ 4લિટર સે વાશરો ફી
...વધુ વાંચો
ભુટા ભાઈ કોડિયાંતર
7016839623
વેચવાનિ
...વધુ વાંચો
ભાવેશ ટોયટા
ગાય ને ગાય વેચવાની છે
1 વેતર દુધ 4 લીટર 2 મહીના વિયાલ છે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
ગાય વેચવાની છે
ગાય વેચવા ની છે ૨જુ વેતર ૭દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Arjanbhai Satasiya
mo:9274440522
15 divas ni var 7 litar 3 vetar
...વધુ વાંચો
Hitesh Dodiya
Gay vesavani se
60000 mahina 9 pura 7 litar dudha aak taim nu
...વધુ વાંચો
Hamirbhai Nakum
ગાય વેચવાની છે 60000
60000 બીજુ વેતર દુધ 7 લીટર એક ટાઈમ નુ ૯ મહીના પુરા થઇ ગયા છે
...વધુ વાંચો
Hamir Bhai Nakum
gir lildi vesavani
વેતર 1
...વધુ વાંચો
Rahul Ajani
વેચવાની છે
ગાય વેશવાની છે 20 દિવસ ની કાચી આગલા વેતરમા 6લિટર દુધ હતું 6352107637
...વધુ વાંચો
Jetha Rabari
ગીર ગાય વેચવાની છે
6 મહીના નો ગાભ છે ફુલ સોજી છે
...વધુ વાંચો
Abbas A Ghameriya
gay s f
gay se h f krosh nise vashadi se ⁶ liter dudh se nabar ...9275109897 fon karvo kanji bhai gohil
...વધુ વાંચો
Aniruddh Gohil
હોળકી વેશવાની છે
શાવ શોજીછે આપીદેવાનીઈછે
...વધુ વાંચો
આહીર રમેશ ગોહેલ
મુકેશભાઈ રોકડ 9601059209
બે ગાય ના થઈને ઋપીયા ૯૦૦૦૦
...વધુ વાંચો
મુકેશભાઈ રોકડ
નારણભાઇ
9227162708એસ.એફ.બીજુવેતર.છમહીનાગાભણી.છલીટરદુધ
...વધુ વાંચો
બાલુભાઈ રાણાભાઇ ગોહિલ
hf હોડકી વેચવાની છે
hf હોડકી વેચવાની છે પેલું વેતર છે 5 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે દોવા માં આઘા પાછી થાય છે 5+5.. લીટર દૂધ આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-33000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
વેચવી
વેચવી
...વધુ વાંચો
Hiren Rabari
harpal khoda
aa vasdi vesvani che
...વધુ વાંચો
Harpal Bharvad
gay vesavi
gay vesavi 3 vetar vyani 2 mahina thaya savare 2 litar saje 2 litar duth sar aacar complat se vyay. tya sudhii dovadey mo 8238976833
...વધુ વાંચો
Rahul Dodiya
વેચવાની
હાજર 8 લીટર દુધ 5 દીવસ ની વયાલ નીચે વાછડો કોસની ગાય 2 વેતર
...વધુ વાંચો
વરજાગ ભાઈ કારેઠા
4 વર્ષની દેશી વાસડી (ગાય)
4 વર્ષની ગાય વેચવાની છે કોન્ટેક્ટ 1 : 8320366722
...વધુ વાંચો
Mahipal Makka
gay vecvani che
mo6352628152 બીજું વેતર સાવ સોજી 20 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Jaydip Garchar
ગાય
વેચવાની છે
...વધુ વાંચો
Sarman Jadeja
કાબરી હોડકી વેચવાની છે
બાપ :- GLDB MORLO
...વધુ વાંચો
Hiren Dasa
કાળી કપીલા
6 મહીના ની ગાભણ
...વધુ વાંચો
Kanabhai Boliya
Gir gaya vechavani che
2 ju vetar taji viyanel badudi gir AI ni
...વધુ વાંચો
Kumbha Mashura
ખૂટ 17 મહિના નો
બુસો ની બ્લડ લાઈન નો છે કિંમત 111000
...વધુ વાંચો
રામ ભાઈ પરમાર
ગીર ગાય
4 દીવસ ની કાચી છે 1વેતર
...વધુ વાંચો
કિશન ચાવડા
3 વાછડી વેચવા ની છે
3 કાબરી છે
...વધુ વાંચો
Kana Bhai Gadhavi Tapariya
ગીર ઓડકી વેચવાની છે
ગીર ઓડકી વેચવાની છે 9 મહિનો ગાભણ છે લેવી હોય તો આ નંબર પર સંપર્ક કરો યોગેશ ભાઈ ગાધે +91 92657 17160
...વધુ વાંચો
Krupal Gaadhe
vecha vani chhe gay
30 divas ni var che vyavani 3 litar dhudh aave
...વધુ વાંચો
Jignes Karetha
ગાય વેચવાની છે પહેલું વેતર
પંદર દિવસની કાશી
...વધુ વાંચો
Meru Jethava
જશી ઓ ળકી પેલુ વેતર
જશી ઓળકી પેલુ વેતર વીહાશે જવાબ દારી થી વેચવાની છે કીમત જોયા પછી ગામ હડમતીયા ગોલીડા તાલુકા જિલ્લા રાજકોટ ૮૩૪૭૨ ૧૦૨૬૩
...વધુ વાંચો
Nilesh Bhai Manjariya
ગીર ગાય
ગીર ગાય ની વાછડી ઓરિજિનલ ગીર વાછડી એક દમ સોજી ૧૫ દિવસ બીજદાન મુકું એને
...વધુ વાંચો
Mayur Khunti
HF ગાય વેચવાની che
HF ગાય વેચવાની છે દૂધ 5 લીટર વેતર 2 2 મહિના નિ વ્યાનેલ છે
...વધુ વાંચો
ગોપાલ વાઢેળ
ખુટં વેચવાનો છે
કિંમત 10 હજાર રૂપિયા સે
...વધુ વાંચો
Vishal Karena
ગાયવેચવાનીસે
આખી,કવલીસે,1મયનાનીવીયાયેલસે,નીચેવાસડોસે6,6,લીટરદુધસે,બાય,ભાઈ,ગમેતેદોવે,બધીજવાદારીથીદેવાનીસે,
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ગાય વેસવાની અને
3 જુ વેતર વિહાહે 15 દી ની કાશી 7 લીટર દૂધ દોવા સાવ સોજી
...વધુ વાંચો
Deep Patel
ગાય લેવાની છે
ગાય અથવા હોડકી લેવાની છે વિયાએલી કીંમત 10થી 12હજાર સુધી માં લેવા ની છે વોટ્સએપ માં ફોટા મોકલવા ફોન ન કરવો જામજોધપુર તાલુકાની આસપાસ માં ગામડા ઓમા ચાલે
...વધુ વાંચો
Samat Ulva
ગાય વૅચવાની છૅ
ચૉથા વૅતર માં છૅ વયાણી ઍનૅ ત્રણ મહિના થયા દુધ ચાર લીટર સવારૅ ચાર લીટર સાંજે
...વધુ વાંચો
રાસીંગ ભગવાન ભાઈ મૉરી
ગીર ગાય વેચવાની સે
3 મહીના ઉપરની ગાભની છે ગાય બવ સારી સે
...વધુ વાંચો
Nayan Chopda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ