• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બળદ વેચવાના. છે
બળદ વેચવાના. છે
બળદ વેચવાના. છે
બળદ વેચવાના. છે
બળદ વેચવાના. છે
બળદ વેચવાના. છે
  • મેરામણ બારીયા

  • Jun 01 '25 08:34 AM

બળદ વેચવાના. છે

  • મેરામણ બારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પેલો કાબરો બે ધરનો છે ડાબીયાર છે ફુલ પાણીયારો ઉચાય લંબાય પુરી છે એની કીમત ૪૦ હજાર બીજો માકડો બેય બાજુ હાલે ઠાલા ફોરો એની કીમત ૩૫ હજાર ત્રીજો ધોરીયો ગોઢલો હાલતો રેળ છે જમણી હાલે એની કીમત ૨૫ હજાર


સ્થળ : તરસીંગડા,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.